બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / How will your day go today Which zodiac sign's people will get the desired work done, who will face obstacles see zodiac forecast
Last Updated: 07:35 AM, 19 April 2024
આજનું પંચાંગ
19 04 2024 શુક્રવાર
માસ ચૈત્ર
પક્ષ સુદ
તિથિ અગિયારસ
નક્ષત્ર મઘા સવારે 10:55 પછી પૂર્વ ફાલ્ગુની
યોગ વૃદ્ધિ
કરણ વિષ્ટિ ભદ્રા
રાશિ સિંહ (મ.ટ.)
આજનું દિન વિશેષ
મેષ (અ.લ.ઈ.)
આજનો દિવસ આનંદમાં વિતાવશો,ગુમાવેલા અવસર પાછા મળશે,નોકરીમાં સારા અધિકાર મળશે,વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે
ADVERTISEMENT
વૃષભ (બ.વ.ઉ.)
ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે,સરકારી કામમાં અનુકૂળતા રહેશે,ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે,વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે
મિથુન (ક.છ.ઘ.)
અંગત કાર્યોમાં સાવધાની રાખવી,કામમાં મહેનત વધારે કરવી પડશે,ધન બાબતે પરેશાની જણાશે,વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે
ADVERTISEMENT
કર્ક (ડ.હ.)
ટેન્શનવાળા કાર્યોથી દૂર રહેવું, ખાવાપીવામાં કાળજી રાખવી,વડીલ વર્ગથી તકલીફ જણાશે, ખર્ચનું પ્રમાણ અધિક જણાશે
સિંહ (મ.ટ.)
પરિવારમાં પ્રીતિ જળવાશે, મનપસંદ કાર્યોમાં રુચિ વધશે, આર્થિક સુખ સારું મળશે, કામકાજમાં પ્રગતિ થશે
ADVERTISEMENT
કન્યા (પ.ઠ.ણ.)
ધારેલા કામમાં સફળતા મળશે,વિરોધપક્ષથી વિજય મેળવશો, નીતિ-રીતિથી કામ કરશો લાભ થશે, કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે
તુલા (ર.ત.)
ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે,સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે,સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે, લેવડ-દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે
ADVERTISEMENT
વૃશ્ચિક (ન.ય.)
પરેશાની કામને બગાડશે,અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા,ધારેલા કાર્યોમાં રૂકાવટ જણાશે,મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે
ધન (ભ.ધ.ફ.ઢ.)
રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે,રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે.આર્થિક બાબતોમાં વિકાસ થશે, સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે
ADVERTISEMENT
મકર (ખ.જ.)
રોગ, ઋણ અને વિવાદમાં સાવધાની રાખવી,નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે,સંતાનના કાર્યોમાં સફળતા મળે,ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે
ADVERTISEMENT
કુંભ (ગ.શ.ષ.સ.)
મનપસંદ કામમાં સફળતા મળશે, આપની ભાવનાઓની કદર થશે,પદોન્નતિ માટે નવી તકો મળશે, ધંધામાં સુધારો જોવા મળશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.