બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

VTV / ધર્મ / Daily Horoscope / How will your day go today? Know which people of different zodiac signs should be careful while eating and drinking, and who will get success in their favorite work.

20 એપ્રિલ / તમારો આજનો દિવસ કેવો જશે? જાણો કઇ રાશિના જાતકોએ ખાવા-પીવામાં કાળજી રાખવી, અને કોને મનપસંદ કામમાં સફળતા મળશે

Vishal Dave

Last Updated: 07:25 AM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ
20 04 2024 શનિવાર
માસ ચૈત્ર
પક્ષ સુદ
તિથિ બારસ
નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની બપોરે 2:03 પછી ઉત્તર ફાલ્ગુની
યોગ ધ્રુવ
કરણ બવ સવારે 9:22 પછી બાલવ
રાશિ  સિંહ (મ.ટ.) રાત્રે 8:49 પછી કન્યા (પ.ઠ.ણ.)

મેષ  (અ.લ.ઈ.)  
આજનો દિવસ આનંદમાં વિતાવશો,ગુમાવેલા અવસર પાછા મળશે,નોકરીમાં સારા અધિકાર મળશે,વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે

વૃષભ  (બ.વ.ઉ.) 
ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે,સરકારી કામમાં અનુકૂળતા રહેશે,ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે,વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે 

મિથુન  (ક.છ.ઘ.) 
અંગત કાર્યોમાં સાવધાની રાખવી,કામમાં મહેનત વધારે કરવી પડશે,ધન બાબતે પરેશાની જણાશે,વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે

કર્ક  (ડ.હ.) 
ટેન્શનવાળા કાર્યોથી દૂર રહેવું,ખાવાપીવામાં કાળજી રાખવી,વડીલ વર્ગથી તકલીફ જણાશે,ખર્ચનું પ્રમાણ અધિક જણાશે

સિંહ  (મ.ટ.) 
પરિવારમાં પ્રીતિ જળવાશે,મનપસંદ કાર્યોમાં રુચિ વધશે,આર્થિક સુખ સારું મળશે, કામકાજમાં પ્રગતિ થશે

કન્યા  (પ.ઠ.ણ.) 
ધારેલા કામમાં સફળતા મળશે,વિરોધપક્ષથી વિજય મેળવશો,નીતિ-રીતિથી કામ કરશો લાભ થશે,કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે

તુલા  (ર.ત.) 
ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે,સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે.સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે,લેવડ-દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે

વૃશ્ચિક  (ન.ય.) 
પરેશાની કામને બગાડશે,અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા,ધારેલા કાર્યોમાં રૂકાવટ જણાશે,મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે,રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે,આર્થિક બાબતોમાં વિકાસ થશે,સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે

મકર  (ખ.જ.) 
રોગ, ઋણ અને વિવાદમાં સાવધાની રાખવી,નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે,સંતાનના કાર્યોમાં સફળતા મળે,ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે

કુંભ (ગ.શ.ષ.સ.) 
મનપસંદ કામમાં સફળતા મળશે,આપની ભાવનાઓની કદર થશે,પદોન્નતિ માટે નવી તકો મળશે, ધંધામાં સુધારો જોવા મળશે

મીન (દ.ચ.ઝ.થ.) 
સાવચેતીથી કામ કરવું,અચાનક ખર્ચથી પરેશાની વધશે,નોકરીમાં થોડી પરેશાની જણાશે,ધંધામાં મધ્યમ લાભ થશે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Prediction dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ રાશિફળ Daily Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ