ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / How will the monsoon this year in the country including Gujarat? Watch the video to know
Last Updated: 09:50 PM, 3 April 2024
ADVERTISEMENT
વર્લ્ડ મેટેરોલોજિકલ ઓર્ગનાઇઝેશને આગાહી કરી છે કે આ વર્ષે દેશમાં ખુબ સારો વરસાદ પડશે..ભારત એક ખેતીપ્રધાન દેશ છે..દેશના 60 ટકા લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી અથવા ખેત પેદાશો પર નભી રહ્યા છે ત્યારે ચોમાસુ ભારતની જીવાદોરી ગણાય છે.. આવામાં વર્લ્ડ મેટેરોલોજિકલ ઓર્ગનાઇઝેશનની આગાહી ખુબજ રાહત આપનારી છે..
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ