ટેક્નોલોજી / WhatsAppમાં નથી ડાર્ક મોડ ફીચર, છતાં તમે આવી રીતે કરી શકો છો યૂઝ

How to switch to dark mode on WhatsApp for desktop

WhatsApp Dark Mode ઘણા લાંબા સમયથી સતત ચર્ચામાં છે. ડાર્ક મોડ એટલે કે લગભગ ઓલ બ્લેક થીમ. એન્ડ્રોઈડ 10માં પણ ડાર્ક મોડ આપવામાં આવ્યો છે. ટ્વિટર, મેસેન્જર અને અનેક સોશ્યિલ મીડિયા એપ્સમાં પણ ડાર્ક મોડ છે અને લોકો તેને પસંદ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ