બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / How To Cool Your Body Down Without Air Conditioner or cooler

Tips And Trick / 'ઉકળાટ'થી છો પરેશાન? તો AC કે કૂલરની જરૂર નથી! બસ ફૉલો કરો આ 10 ટિપ્સ ને શરીર બિલકુલ ઠંડુ

Arohi

Last Updated: 10:21 AM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cool Your Body Without Air Conditioner: ગરમી અને ઉકળાટથી બધા પરેશાન છે. જો તમે પોતાના શરીરને AC કે કૂલર વગર ઠંડુ રાખવા માંગો છો તો આ હેક્સ તમારે જરૂર ટ્રાય કરવા જોઈએ.

  • ગરમીથી બચવા અપનાવો આ હેક્સ
  • AC-કુલર વગર શરીર રહેશે ઠંડુ
  • બસ ફૉલો કરો આ 10 ટિપ્સ 

ઘણા રાજ્યોમાં વરસાદના કારણે લોકો પરેશાન છે તો ઘણી જગ્યા પર હજુ પણ ગરમી વધારે પડી રહી છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો AC અને કૂલર ચાલાવી રહ્યા છે. પરંતુ જે ઘરોમાં આ સુવિધાઓ નથી ત્યાં પંખાથી જ કામ ચલાવવામાં આવી રહ્યું છે. એવામાં રાત્રે ખૂબ જ મુશ્કેલી થાય છે. ગરમીથી રાહત મેળવવા માટે અમુક એવી ટ્રિક્સને ફોલો કરી શકીએ છીએ જેની મદદથી તમે પોતાના શરીરને તરત ઠંડુ કરી શકો છો. 

શરીરને ઠંડુ રાખવાના જોરદાર હેક્સ 
ગળા પર મુકો ભીનો રૂમાલ 

તમે શરીરને જો ઠંડુ રાખવા માંગો છો તે એક માઈક્રોફાઈબર કે કોટનનો મોટો રૂમાલ કે નાનો ટોવેલ ઠંડા પાણીમાં પલાળીને તેને પોતાના ગળાની પાછળથી આગળની તરફ લટકાવી લો. ભુના રૂમાલ તમારા આખા શરીરમાં ઠંડક કરશે. 

કાંડા પર નાખો પાણી 
તમે ગરમીથી પરેશાન છો તો નળ ખોલો અને તેની નીચે રનિંગ વોટરમાં પોતાનું કાંડુ રાખો. આ નર્વને ઠંડુ કરવાનું કામ કરશે જેનાથી તમારૂ આખુ શરીર કુલ રહેશે. તમે આમ વારંવાર કરી શકો છો. 

પંખાની સામે રાખો આઈસ
ટેબલ ફોન ઓન કરીને તેની સામે એક ટેબલ મુકી તેના પર પ્લેટમાં આઈસ મુકી દો. હવા આઈસ પરથી પસાર થઈને તમને ઠંડક આપવાનું કામ કરશે. 

ઠંડા પાણીનો સ્પ્રે 
જો તમે ક્યાંક આઉટડોરમાં છો અને જ્યાં ગરમી ખૂબ પડી રહી છે તો તમે પોતાની સાથે એક સ્પ્રે બોટલ કેરી કરો અને તેમાં અમુક મિંટના પત્તા નાખી દો. જ્યારે પણ ગરમી લાગે તેને સ્કિન પર સ્પ્રે કરો. 

કોલ્ડ શાવર લો 
રાત્રે ગરમીથી બચવા માટે તમે બાથરૂમમાં ઠંડા પાણીથી સારી રીતે નહાવો. આ તમારા શરીરને તરત ઠંડુ કરશે અને તમને સારો અનુભવ થશે. 

પડદા રાખો બંધ 
દિવસના સમયે બારી અને દરવાજાને બંધ રાખો અને ડાર્ક રંગના પડદા લગાવો. તેનાથી રૂમમાં અંદર તાપ નહીં આવે અને રૂમ ગરમ નહીં થાય. 

રાત્રે બારી ખોલો 
રાતના સમયે ઘરની બારી ખોલી રાખો. તેનાથી રૂમમાં ગરમ હવા સરળતાથી બહાર આવી જશે અને તમે સારી રીતા સુઈ શકશો. 

ઠંડી વસ્તુઓ ખાઓ 
ગરમીથી બચવા માટે તમે ગરમ વસ્તુઓથી બચો. આ તમારા શરીરને વધારે ગરમ કરશે. યોગ્ય રહેશે કે તમે આઈસ્ક્રીમ, કુલ્ફી, ઠંડા ફળ વગેરેનું સેવન કરો. 
 
લાઈટ કપડા પહેરો
ગરમીથી બચવા માટે કોટન, લીનન જેના કપડા પહેરો. બેસ્ટ રહેશે કે તમે ચાદર, તકિયા ખોળ વગેરે પણ પાતળા કાપડનું જ રાખો. 

ખૂબ પાણી પીવો 
પોતાને તમે જેટલું વધારે હાઈડ્રેટેડ રાખશો તમે ગરમીથી પોતાને બચાવી શકશો. માટે ગરમીના દિવસોમાં આખો દિવસ પાણી, જ્યુસ, નારિયેળ વગેરે પીવો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ