બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભારતમાં રાજાશાહી જેવુ જીવન જીવવુ હોય તો કેટલા રૂપિયા જોઈએ? જાણો

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / ભારતમાં રાજાશાહી જેવુ જીવન જીવવુ હોય તો કેટલા રૂપિયા જોઈએ? જાણો

Last Updated: 05:14 PM, 19 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતમાં 50 કરોડની સેફ કેપિટલ અને સારા રોકાણથી વ્યક્તિ પેસિવ આવક મેળવીને લક્ઝરીયસ અને ટેન્શન ફ્રી લાઈફ જીવી શકે છે. આ રકમ બાદ પૈસાની સંખ્યા કરતાં તેના સાચા ઉપયોગ અને રોકાણનું મહત્વ વધુ બની છે.

1/6

photoStories-logo

1. લક્ઝરી જીવન માટે કેટલા પૈસા જોઈએ?

આજે મોંઘવારી આસમાને ટચ કરી રહી છે. જેમાં દરેક વ્યક્તિના મનમાં એક જ સવાલ થાય છે કે, આ દેશમાં એક સામાન્ય માણસને ટેન્શન વગરનું અમીરો જેવું રોયલ અને લક્ઝરી જીવન જીવવા માટે કેટલા પૈસાની જરૂર પડે છે? કોઈ લાખોના સપના જુએ છે તો કોઈ કરોડપતિ બનવાના સપના. એવામાં રાજ શમાનીના પોડકાસ્ટમાં પર્સનલ ફાઇનાન્સના એક્સપર્ટે આ સવાલનો ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ભારતમાં લક્ઝરી લાઈફ માટે કેટલા પૈસા પૂરતા?

આ અંગે કોટક ઓલ્ટરનેટ એસેટ મેનેજર્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર એસ. શ્રીનિવાસનએ કહ્યું ક, ભારતમાં 50 કરોડનું કોર્પસ (કેપિટલ) હોય તો વ્યક્તિ આઝાદીવાળું અને લક્ઝરીયસ લાઈફ જીવી શકે છે. તેમના મતે આ રકમ બાદ પૈસાની સંખ્યા વધુ મહત્વની રહેતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. 50 કરોડ બાદ પૈસાની ચિંતા કેમ નહી?

જો આ 50 કરોડને સેફ જગ્યાએ રોકવામાં આવે અને તેના પર વાર્ષિક 6% રિટર્ન મળે તો વર્ષે લગભગ 3 કરોડ રૂપિયાની પેસિવ આવક મળે છે. જેમાં મૂળ રકમ પણ સુરક્ષિત રહે છે. એક્સપર્ટ અનુસાર આટલી વાર્ષિક આવક એક શાનદાર અને લક્ઝરીયસ લાઈફસ્ટાઈલ માટે પૂરતી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. રિટાયરમેન્ટ માટે આટલા પૈસા જોઈએ

એક્સપર્ટ અનુસાર, ઘણા લોકો રિટાયરમેન્ટ માટે 20 કરોડ કે 30 કરોડ રૂપિયાનું ટાર્ગેટ નક્કી કરે છે પરંતુ તેઓ એ વાત ભૂલી જાય છે કે રિટાયરમેન્ટ બાદ પણ તેમની મૂડી રોકાણમાં રહે છે અને તેના પર સતત વળતર મળતું રહે છે. આથી ખર્ચ માત્ર મૂડીમાંથી જ નહીં પરંતુ મળતી આવકમાંથી પણ ચાલે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. Richie Rich

જેમાં રાજ શમાનીએ પૂછ્યું કે, ભારતમાં એવો કયો આંકડો છે જેના બાદ વ્યક્તિને પૈસાની ચિંતા ન કરવી પડે. તેના જવાબમાં શ્રીનિવાસને કહ્યું – “Richie Rich” અને સંપૂર્ણ ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે 50 કરોડ રૂપિયા જ પૂરતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કેવિન ઓ’લેરીની વાત

આ પોડકાસ્ટમાં અમેરિકન ઇન્વેસ્ટર અને શાર્ક ટેન્કના જજ કેવિન ઓ’લેરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, જેમને કહ્યું હતું કે વિશ્વના કોઈપણ દેશમાં આર્થિક સુરક્ષા માટે 5 મિલિયન ડોલર (લગભગ 42 કરોડ રૂપિયા) પૂરતા છે. ભારતના સંદર્ભમાં શ્રીનિવાસને 50 કરોડ રૂપિયાને જ પોતાની પસંદગી જણાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

luxurious life passive income investment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ