રાશિફળ / જય શ્રી કૃષ્ણ! જન્માષ્ટમીએ આ રાશિના જાતકોને મોટા માણસોની ઓળખાણનો મળશે લાભ, જાણો કેવી રહેશે આપની આજ

horoscope or rashifal based on zodiac says how your day 19 August 2022

આજે જન્માષ્ટમી, આજનો શુભ અંક 1 છે અને આજના દિવસે ઓમ ક્લીમ્ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવાથી અને ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરવાથી ફાયદો થશે. આજના દિવસે મિથુન રાશિના જાતકોને આજે મોટા માણસોની ઓળખાણથી લાભ થાય. તો કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ