બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Honey is very beneficial not only for health but also for skin

હેલ્થ / મધના આઠ ફાયદા: માત્ર હેલ્થ માટે જ નહીં સ્કીન માટે પણ જોરદાર જડીબુટ્ટી છે મધ, જાણો કઈ રીતે કરશો યુઝ

Pooja Khunti

Last Updated: 03:58 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા માટે પણ ખુબજ ફાયદાકારક છે. મધનાં ઉપયોગથી ત્વચા ચમકદાર અને સુંદર બને છે.

  • ખીલથી છુટકારો મળે છે 
  • મધ ક્લીનઝરનું કામ કરે છે 
  • શુષ્ક ત્વચા માટે ફાયદાકારક 

તૈલી ત્વચા માટે મધ ક્લીનઝરનું કામ કરે છે. તે ત્વચાનાં છિદ્રોને સાફ કરીને તેલનાં ઉત્પાદનને નિયંત્રિય કરે છે. 

ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે 
મધમાં મોઇશ્ચરાઇઝર ગુણ હોય છે. જે ત્વચાને અંદરથી મોઇશ્ચરાઇઝ કરે છે. 

દાગ ઓછા કરે 
મધની અંદર એન્ટીઓક્સિડેન્ટ અને હીલિંગ ગુણધર્મો હોય છે. જે દાગને મટાડવામાં મદદરૂપ થાય છે. 

ખીલથી છુટકારો મળે છે 
મધમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. જે ત્વચાનાં છિદ્રોમાં બેક્ટેરિયાને ફેલાતા અટકાવે છે અને ખીલને મટાડે છે. 

વાંચવા જેવું: રસોઈ બનાવો ત્યારે જમવામાં નાંખી દો આ એક વસ્તુ: ના ગેસ થશે, ના અપચો, પેટની સમસ્યાઓનો આવશે અંત

મધ ક્લીનઝરનું કામ કરે છે 
તૈલી ત્વચા માટે મધ ક્લીનઝરનું કામ કરે છે. તે ત્વચાનાં છિદ્રોને સાફ કરીને તેલનાં ઉત્પાદનને નિયંત્રિય કરે છે. 

શુષ્ક ત્વચા માટે ફાયદાકારક 
મધ ત્વચાનાં ભેજને જાળવી રાખે છે. તેથી આ શુષ્ક ત્વચાવાળા લોકો માટે ફાયદાકારક છે. 

પિગમેન્ટેશન ઘટાડે 
મધમાં વિટામિન E હોય છે. જે ત્વચામાંથી પિગમેન્ટેશન ઘટાડવા માટે મદદરૂપ થાય છે. 

સનબર્ન માટે ઉપયોગી 
બળતરા માટે મધ ઉત્તમ ઘરેલુ ઉપચાર છે. મધ સનબર્નનાં ક્ષતિગ્રસ્થ પેશીઓનું પોષણ અને સમારકામ કરે છે. 

કરચલીઓ ઘટાડવામાં મદદરૂપ 
મધ કોલેજન વધારે છે અને કરચલીઓને ઘટાડે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ