ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / નર્મદા સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જ્યારે બોટાદ, પંચમહાલ, આણંદમાં આજે યલો એલર્ટની આગાહી

આગાહી / નર્મદા સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જ્યારે બોટાદ, પંચમહાલ, આણંદમાં આજે યલો એલર્ટની આગાહી

Last Updated: 10:10 AM, 24 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં ૩ પ્રકારે એલર્ટ જાહેર કરાયું છે., વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી માં રેડ એલર્ટ અપાયું છે.

ADVERTISEMENT

ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં ૩ પ્રકારે એલર્ટ જાહેર કરાયું છે., વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી માં રેડ એલર્ટ અપાયું છે. આણંદ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વલસાડ, ડાંગ, અમરેલી, બોટાદમાં યેલો એલર્ટ અપાયું છે. અમદાવાદ, રાજકોટ, પોરબંદર, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને ખેડામાં સામાન્ય  વરસાદની  આગાહી છે.

રાજ્યમાં મેઘરાજાની મહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેના પર એક નજર કરીએ .

આ પણ વાંચોઃ દિલ્હીથી પશ્ચિમ બંગાળ સુધી વરસાદ, ગુજરાતમાં તો તબાહી મચાવી, બંગાળની ખાડીમાં ફરી તોફાન વધ્યું

12345

બંગાળની ખાડી અને ગંગાના મેદાનોમાં ચક્રવાતી પવનોનો એક નવો વિસ્તાર રચાઈ રહ્યો છે, જે આગામી 48 કલાકમાં તીવ્ર બની શકે છે. આ સિસ્ટમ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસાના પવનોને વધુ શક્તિ આપી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD Rain Forecast Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ