બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Heartbreaking rescue of three hikers trapped on Osam Dungar, the situation suddenly changed due to heavy rain in Patanwav

ધોધમાર વરસાદ / ઓસમ ડુંગર પર ફસાયેલા ત્રણ સહેલાણીઓનું દિલધડક રેસ્ક્યૂ, પાટણવાવમાં ભારે વરસાદ પડતાં અચાનક બદલાઈ હતી સ્થિતિ

Vishal Khamar

Last Updated: 07:38 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉપલેટા પાસે આવેલ પાટણવાવ ડુંગર ઉપર અચાનક જ મોજલ ધોધમાં પાણી આવતા ત્રણ જેટલા લોકો ફસાયા હતા. આ અંગેની જાણ વહીવટી તંત્રને થતા વહીવટી તંત્રએ ત્રણેય લોકોનું રેસ્ક્યું કર્યું હતું.

  • પાટણવાવ ડુંગર પર ફસાયા લોકો
  • અચાનક વરસાદ આવતા ફસાયા લોકો
  • મોજલધોધમાં ફસાયા લોકો

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. જેને લઈને શહેરનાં નીચાણવાળા વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે ભારે વરસાદને કારણે ઉપલેટા પાસે આવેલ પાટણવાવ ડુંગર ઉપર લોકો ફસાયા હતા.  અચાનક પડેલા ધોધમાર વરસાદને કારણે મોજલ ધોધમાં લોકો ફલાસા હતા. ભારે વરસાદથી ધોધમાં પાણી આવતા ત્રણ જેટલા લોકો ફસાયા હતા. મોજલ ધોધમાં પાણી આવતા ત્રણ જેટલા લોકો ફસાયા હતા. મોજલ ધોધમાં અચાનક પાણી આવતા બે મહિલા અને પુરષોનું રેસ્ક્યું કરાયું હતું. આ ઘટનાની જાણ વહીવટી તંત્રને થતા પોલીસ, મામલતદાર દ્વારા તમામનું સલામત રીતે રેસ્ક્યું કરાયું હતું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ