નવરાત્રિ / ઉપવાસ હોય અને ગરબા રમી થાક્યા હોય તો અજમાવો આ ટ્રિક, ભરપૂર એનર્જી આવી જશે

health tips for energy in Navratri

નવરાત્રિ દરમિયાન રંગરસિયાઓને વધુ એનર્જીની જરૃર પડે છે. સતત ત્રણ-ચાર કલાક થતી એક્સરસાઇઝ માટે તમારે હેલ્ધી રહેવું પણ જરૃરી છે. ગરબા રમવામાં વધુ ને વધુ એનર્જીની જરૃર પડે છે. તો એનર્જી લેવલ ટકાવી રાખવા માટે શું કરશો. તમારે ગરબા દરમિયાન ખૂબ હેવી ફિલ કરવાનું નથી તો શરીરમાં એનર્જી ન રહે તેવું પણ કરવાનું નથી. આ માટે તમારે બેલેન્સ્ડ ડાયેટ અને પૂરતી ઊંઘ લેવી પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ