બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Health / health sugar in fruit juice is linked to higher cancer risk says reports says

સંશોધન / વધુ ખાંડ ખાતા લોકોને ચેતવણી, ખાંડ અને કેન્સરને એકબીજા સાથે છે સીધો સંબંધ!

vtvAdmin

Last Updated: 06:24 PM, 15 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધુ પડતી ખાંડ આરોગ્ય માટે અનેક રીતે હાનિકારક છે તે બધા જાણે છે. કેક, બિસ્કીટ, જંક ફુડ, સોફટ ડ્રીંક્સ, હેલ્ધી હોવાના દાવા સાથે વેચાતા જયુસ અને એનર્જી ડ્રીંકસ, મિઠાઇ વગેરેમાં ભરપુર ખાંડ હોય છે. દુનિયાભરમાં સુગર ડ્રીંક્સ કહેવાતા ખાંડથી ભરપુર પીણાનું ચલણ વધતું જાય છે. તેમાંથી ભારતીયો પણ બાકાત નથી.

વધુ પડતી ખાંડ ખાતા લોકો માટે ચેતવણી સમાન એક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે ખાંડ અને કેટલાક પ્રકારના કેન્સરને સીધો સંબંધ છે. ગ્લોબલ ડિસીઝ બર્ડનના સંશોધન મુજબ બ્રેસ્ટ, પ્રોસ્ટેટ સહિતના કેન્સરનો ખતરો અનેક ગણો વધી જાય છે. સંશોધન માટે તેમણે 18 વર્ષથી વધુની વયના 1 લાખ જેટલા લોકોની પસંદગી કરીને તેમની ખાનપાનની વિગતોની જાણકારી મેળવાઇ હતી. 

ફ્રાન્સમાં થયેલા એક સ્ટડી મુજબ ખાંડવાળા પીણાના અતિરેકથી  કેન્સર, ડાયાબિટીશ, હાર્ટ પ્રોબ્લેમ, બીપી અને કેન્સરની બિમારીઓનું પ્રમાણ 40 ટકા વધ્યું છે. સંશોધન ખાસ કરીને લોકો સરેરાશ રોજ કેટલી ખાંડ ખાય છે તેના પર જ ફોકસ હતું. ટેટ્રા પેક કે બોટલમાં મળતા અને 100 ટકા ફ્રુટ જયુસમાં પણ સોફટ ડ્રિંકસમાં હોય છે તેટલી જ ખાંડ હોય છે.

ખાંડના વિકલ્પે સુગર ફ્રીના નામે એડ કરાતા આર્ટિફિશિયલ સ્વીટનર કેલેરી વિનાના અને આરોગ્યપ્રદ હોવાના દાવા કરાતા હતા. ભારતમાં પણ ડાયાબિટીશથી પિડાતા લોકો અને હેલ્થ કોન્સિયસ લોકો આવા સ્વીટનરનો છુટથી ઉપયોગ કરે છે. જોકે આવા સ્વીટનર પણ આરોગ્ય માટે ખાંડ જેટલા જ જોખમી છે. અનેક સંશોધનોમાં હવે તો પુરવાર થયું છે કે તેનાથી પણ બીપી, સ્થુળતા અને ડાયાબિટીશનું જોખમ વધે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ