બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / દૂધની સાથે કરો આ 4 વસ્તુઓનું સેવન, હાડકા મજબૂત થવાની સાથે પેટની બિમારીઓથી પણ મળશે છુટકારો

photo-story

4 ફોટો ગેલેરી

હેલ્થ / દૂધની સાથે કરો આ 4 વસ્તુઓનું સેવન, હાડકા મજબૂત થવાની સાથે પેટની બિમારીઓથી પણ મળશે છુટકારો

Last Updated: 09:39 AM, 24 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Health News: ઘરના વૃદ્ધો દરરોજ દૂધ પીવાની સલાહ આપે છે. તમે પણ દૂધ પીવાના ઘણા ફાયદા વિશે જાણતા હશો. દૂધમાં કેલ્શિયમ મળી આવે છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. એવામાં દૂધની સાથે આ વસ્તુઓ ખાવાથી શરીરને વધારે ફાયદો મળે છે.

1/4

photoStories-logo

1. દૂધ સાથે ટેટી

દૂધ અને ટેટીનું કોમ્બિનેશન ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. તમે ઘણા લોકોને દૂધ અને ટેટીની સ્મૂધી અને શેક બનાવીને પીતા જોયા હશે. ટેટીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ મળી આવે છે જે આંખોની રોશનીને વધારવા અને મોતિયાની સમસ્યામાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. માટે દૂધ અને ટેટૂના સેવનને ખૂબ જ સારૂ કોમ્બિનેશન માનવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. દૂધ અને ડ્રાયફ્રૂટ

દૂધની સાથે ડ્રાયફ્રૂટ ખાવા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ડ્રાય ફ્રૂટ્સ અને દૂધના સેવનથી આપણી હાર્ટ હેલ્ધી રહે છે. કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને આપણને કબજિયાતની સમસ્યા નથી થતી તેની સાથે જ ડ્રાયફ્રૂટ્સ આપણી મેમરીને પણ વધારે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. દૂધ અને મધ

દૂધની સાથે મધનું સેવન ચમત્કારી માનવામાં આવે છે. આ બન્ને વસ્તુઓમાં ઘણા પોષક તત્વો મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દૂધમાં વિટામિન્સ, કેલ્શિયમ, પ્રોટીન અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. ત્યાં જ મધમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટી બેક્ટેરીયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે જે દૂધ અને મધના સેવનથી આપણી ઈમ્યૂનિટીને બૂસ્ટ કરે છે. પાચન તંત્ર સારૂ બનાવે છે. હાડકા મજબૂત બનાવે છે. ગળામાં ખીચખીચમાં રાહત આપે છે અને ઊંઘ સારી આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. દૂધ અને કેરી

દૂધની સાથે કેરી ખાવી ખૂબ જ લાભકારી માનવામાં આવે છે કેરીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ મળી આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Milk Bones Health News Stomach Diseases સ્વાસ્થ્ય
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ