બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / શું તમે જાણો છો ચાંદીના વાસણમાં ખાવાના ફાયદા, જાણશો તો આજે જ માર્કેટમાંથી લેતા આવશો

photo-story

8 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / શું તમે જાણો છો ચાંદીના વાસણમાં ખાવાના ફાયદા, જાણશો તો આજે જ માર્કેટમાંથી લેતા આવશો

Last Updated: 09:46 AM, 7 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Health Benefits Of Eating In Silver Utensils: જે લોકો દર વખત થાક અને કમજોરી અનુભવી રહ્યા છે. એવા લોકોને ચાંદીના વાસણમાં ભોજન કરવું જોઈએ. તેનાથી તેમને ફાયદો થશે.

1/8

photoStories-logo

1. ચાંદીના વાસણમાં ખાવાના છે ઘણા ફાયદા

આયુર્વેદ અનુસાર ચાંદીમાં એન્ટીસેપ્ટિક, એન્ટીબેક્ટેરિયલ અને ડિસઈનફેક્ટેડ ગુણ રહેલા હોય છે. જેના કારણે ચાંદીના વાસણમાં ભોજન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ગજબના ફાયદા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ઈમ્યુન સિસ્ટમ કરે છે બૂસ્ટ

ચાંદીના વાસણમાં ભોજન કરવાથી વ્યક્તિની ઈમ્યુન સિસ્ટમ બૂસ્ટ થાય છે. એવું કરવાથી વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. ટોક્સિક પ્રોપર્ટીઝ

ચાંદીના વાસણમાં નોન ટોક્સિક પ્રોપર્ટીઝ હોય છે તેમાં પીરસવામાં આવેલું ભોજન કલાકો સુધી સુરક્ષિત રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. પાચનતંત્ર કરે છે મજબૂત

ચાંદીના વાસણમાં ભોજન કરવાથી પાચન તંત્ર મજબૂત થાય છે. જેનાથી વ્યક્તિનું ડાઈજેશન સારૂ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. મગજ રહે છે શાર્પ

ચાંદીની ધાતુ ઠંડી હોય છે. તેનાથી બનેલા વાસણમાં ભોજન કરવાથી શરીરને ઠંડક મળે છે. જણાવી દઈએ કે વાસણમાં ભોજન બનાવવાથી શરીર શાંત રહેવાની સાથે મગજ તેજ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. કેવી રીતે કરશો ચાંદીનો ઉપયોગ

આજના સમયે દરેક વ્યક્તિ માટે ચાંદીના વાસણ ખરીદીને તેમાં ભોજન કરવું સંભવ નથી. એવું એટલા માટે થાય છે કારણ કે ચાંદી ખૂબ જ મોંઘી ધાતુ છે. એવામાં ચાંદીના ફાયદા લેવા માટે તમે ચાંદીના સિક્કાનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઉપાયને કરવા માટે ચાંદીના સિક્કાને દૂધ કે પાણીમાં ઉકાળીને પીવાથી શરીરને ચાંદીના ફાયદા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. ચાંદીના સિક્કાને પાણીમાં ઉકાળીને પીવાના ફાયદા

ચાંદીના સિક્કાને પાણી કે દૂધમાં ઉકાળીને તે પીવાથી શારીરિક ઉર્જામાં વૃદ્ધિ થાય છે સાથે જ કમજોરી દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ

ચાંદીના વાસણમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે જે શરીરના સોજાને ઓછા કરીને સાંધામાં દુખાવા જેવા રોગોમાં રાહત આપવાનું કામ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Silver Utensils Health Benefits Immunity
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ