બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ભારત / Haryana Chief Minister Manohar Lal Khattar resigns along with entire cabinet, BJP-JJP alliance breaks

BIG BREAKING / હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું પૂરી કેબિનિટે સહિત રાજીનામું, તૂટ્યું BJP-JJPનું ગઠબંધન

Megha

Last Updated: 12:02 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે રાજભવન જઈને રાજીનામું આપી દીધું છે. હવે નવી કેબિનેટનું ગઠન થશે.

હરિયાણાની રાજનીતિ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. મનોહર લાલ ખટ્ટરે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. 

હરિયાણામાં સૌથી મોટી રાજકીય ઉથલપાથલ વચ્ચે સીએમ મનોહર લાલ ખટ્ટરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની સાથેના તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. 

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા હરિયાણામાં ભાજપના એક સાંસદના રાજીનામાને કારણે રાજ્ય સરકાર જ સંકટમાં આવી ગઈ છે. હવે ધારાસભ્ય પક્ષની બેઠક યોજાવાની છે, જેમાં ધારાસભ્ય પક્ષના નવા નેતાની પસંદગી કરવામાં આવશે. સીએમની રેસમાં નયાબ સિંહ સૈની અને અનિલ વિજ ટોપ પર છે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ