બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujcet exam 2024: Change in exam date, now exam will not be held on 2nd April, then when will it be held?

BIG BREAKING / Gujcet exam 2024: પરીક્ષા તારીખમાં ફેરફાર, હવે 2જી એપ્રિલે Exam નહીં લેવાય, તો ક્યારે યોજાશે?

Vishal Khamar

Last Updated: 06:34 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓની ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી, ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવતી હોય છે. ત્યારે ગુજકેટની પરીક્ષા તેમજ CBSE બોર્ડની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવનારા હોઈ ગુજકેટની પરીક્ષા હવે માર્ચ મહિનામાં લેવાશે.

  • ગુજકેટની પરીક્ષાની તારીખ બદલાઈ
  • અગાઉ 2 એપ્રિલે પરીક્ષા લેવાની કરાઈ હતી જાહેરાત
  • બોર્ડની પરીક્ષા હોવાના કારણે તારીખ બદલવાનો નિર્ણય

 ગુજરાત માધ્મિક અને ઉચ્ચતર માધ્યમિખ શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓની ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી, ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ-2024 ની પરીક્ષા તા. 2.4.2024 ને મંગળવારનાં રોજ યોજવામાં આવનાર હતી. જેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

Gujcet exam 2024

ગુજકેટની પરીક્ષા હવે વહેલી લેવાશે
આ બાબતે ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા જણાવ્યું હતું કે તા. 2.4.2024 નાં રોજ CBSE  બોર્ડની પરીક્ષા હોઈ ગુજકેટની પરીક્ષા તા. 31.3.2024 ને રવિવારે લેવામાં આવશે જેની તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવી તેમ જણાવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ