બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વરસાદની 4 નવી સિસ્ટમ સક્રિય, ગુજરાતને આ તારીખથી ઘમરોળશે વરસાદ, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન
5 ફોટો ગેલેરી
Last Updated: 05:01 PM, 10 August 2026
1/5
2/5
3/5
4/5
5/5
હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદનું જોર વધવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ બની શકે છે. નાગરિકોને ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ સ્થાનિક તંત્ર અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ