દાવો / ગુજરાતમાંથી કોરોનાની સારવાર માટે વિશ્વમાં સૌપ્રથમ વખત અનોખી પદ્ધતિ રજૂ કરાઈ, સરકારની મંજૂરી

gujarat proposes ayurved panchgavya treatment in coronavirus

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાં વેક્સિનની શોધમાં વ્યસ્ત છે ત્યારે ગુજરાતથી ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની સૌથી જુની અને પ્રતિષ્ઠિત જામનગર આર્યુવેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. હિતેષ જાનીએ દાવો કર્યો છે કે પંચગવ્યની આર્યુવેદ ટ્રિટમેન્ટથી કોરોનાના દર્દી 15 દિવસમાં સ્વસ્થ થઈ શકે છે. આ અનુસંધાને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડૉ. હિતેષ જાનીએ રજુ કરેલાં ક્લિનિકલ ટ્રાયલ રિપોર્ટને પણ મંજુરી આપી છે. આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન મુજબ આવનાર સમયમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના કોરોનાના દર્દીઓ પર પંચગવ્ય આર્યુવેદ ટ્રિટમેન્ટથી સારવાર કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ