ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ: ઇમરજન્સી સેવાઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

અપડેટ / અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ: ઇમરજન્સી સેવાઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

Published By: Dinesh Chaudhary

Last Updated: 03:56 PM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પ્લેન ક્રેશ અંગે પોલીસ સેવાઓ તેમજ ઇમરજન્સી સેવાઓ અને તેને લગતી જરૂરી માહિતી માટે ઇમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યો છે

ADVERTISEMENT

અમદાવાદમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે, મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200થી વધુ પેસેન્જર સવાર હતા. સમગ્ર મંજરના દ્રશ્યો જેવા તેવાના હર્દય બેસાડી દે તેવા છે. અહીંથી મૃતદેહોને સોલો સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યાં છે.

ઇમરજન્સી સેવાઓ અંગે હેલ્પલાઈન નંબર જાહેર

અમદાવાદ પ્લેન ક્રેશ અંગે પોલીસ સેવાઓ તેમજ ઇમરજન્સી સેવાઓ અને તેને લગતી જરૂરી માહિતી માટે અમદાવાદ શહેર પોલીસનો ઇમરજન્સી નંબર જોહાર કરવામાં આવ્યો છે. જે ઇમરજન્સી નંબર 792562035 છે

આ પણ વાંચો: અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, અનેકના મોતની આશંકા

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત

રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash air india Plane Crash

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ