બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Gujarat High Court's red eye against pollution mafia

SHORT & SIMPLE / જમીન સરકારી હોય કે ખાનગી, પ્રદૂષણ અટકાવવું જરૂરી', પ્રદૂષણ માફિયા વિરૂદ્ધ ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ

Vishal Khamar

Last Updated: 05:35 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ખાનગી કંપની દ્વારા છોડવામાં આવતા કેમિકલ વેસ્ટ મામલે હાઈકોર્ટ નારાજ છે. ત્યારે આ બાબતે ગુજરાત હાઈકોર્ટે કલેક્ટરની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેમજ 3 સપ્તાહમાં વિગતવાર સોગંદનામું દાખલ કરવા આદેશ કર્યો છે.

  • પ્રદૂષણ માફિયા સામે હાઈકોર્ટની લાલઆંખ 
  • કોઈ પણ હાલતમાં પ્રદૂષણ ફેલાય તે નહી ચલાવી લેવાય: HC 
  • 3 સપ્તાહમાં વિગતવાર સોગંદનામું દાખલ કરવા આદેશ

પ્રદૂષણ માફિયાએ સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. કેમિકલ વેસ્ટ છોડી જમીન પ્રદૂષિત કરનારાથી હાઈકોર્ટ નારાજ છે. હાઈકોર્ટ દ્વારા આ બાબતે જણાવ્યું છે કે કોઈ પણ હાલતમાં પ્રદૂષણ ફેલાય તે ચલાવી નહી લેવાય. જમીન સરકારી હોય કે ખાનગી પ્રદૂષણ અટકાવવું જરૂરી છે. ત્યારે સુરતમાં ખાનગી કંપની દ્વારા છોડવામાં આવતા કેમિકલ વેસ્ટ મામલે હાઈકોર્ટ નારાજ છે. ગુજરાત હાઈકોર્ટ કલેક્ટરની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેમજ હાઈકોર્ટનાં હુકમનું પાલન ન કરવા અંગે પણ ગંભીર નોંધ લીધી છે. 3 સપ્તાહમાં વિગતવાર સોગંદનામું દાખલ કરવા આદેશ કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ