બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat High Court Lalghum on mistake and delay in affidavit, said 'this negligence cannot be allowed'

ટકોર / એફિડેવિટમાં ભૂલ અને વિલંબ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ, કહ્યું 'આ બેદરકારી નહીં ચલાવી લેવાય'

Vishal Khamar

Last Updated: 06:35 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોર્ટમાં કરવામાં આવતા એફિડેવિટ મામલે હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જેમાં કોર્ટમાં રજૂ કરવામાં આવતા સોગંદનામામાં કોઈ પણ બેદરકારી ચલાવી લેવામાં નહી આવે તેમજ સોગંદનામાં સમયસર રજૂ કરવા કોર્ટે ટકોર કરી હતી.

ગુજરાત હાઈકોર્ટમાં રોજનાં હજારો કેસોનો નિકાલ કરવામાં આવતો હોય છે. આ તમામ પ્રક્રિયામાં સોગંદનામું મહત્વનું હોય છે. ત્યારે અમુક વખત સોગંદનામામાં ભૂલો કરવામાં આવતી હોય છે. જેને લઈ હાઈકોર્ટ દ્વારા અનેક વખત ટકોર કરી હોવા છતાં પણ સુધારો ન આવતા હોઈકોર્ટ હવે એફિડેવિટમાં થતી ભૂલ તેમજ વિલંબ બાબતે કડક વલણ અપનાવ્યું છે. ત્યારે હાઈકોર્ટેનાં ચીફ જસ્ટીસે કહ્યું કે, ચલતા હૈ, ચલને દો ની નીતિ બંધ કરવા હાઈકોર્ટને ટકોર કરી હતી. કોર્ટમાં કાયદાકીય રજૂઆતમાં થતા વિલંબને લઈ કોર્ટ દ્વારા અવલોકન કર્યું હતું. 

હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસે આ મુદ્દે જણાવ્યું હતું કે, સરકાર અને વકીલોની બેદરકારી મુદ્દે હાઈકોર્ટે અવલોકન કર્યુ હતું કે, આ કોર્ટ છે કોઈપણ બેદરકારી ચલાવી નહી લેવાય. સોગંદનામાં સમયરસ રજૂ કરો. તેમજ એફિડેવિટમાં થતા વિલંબ મુદ્દે સરકાર અને વકીલોને સમયની બરબાદીને લઈ ટકોર કરી હતી. 

વધુ વાંચોઃ ગુજરાત પોલીસમાં 12472 પદો માટે ભરતી અને નિયમો જાહેર, લોકરક્ષક તથા PSIની જગ્યાઓનું જુઓ લિસ્ટ

હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસે આ બાબતે કહ્યું હતું કે, હાઈકોર્ટમાં ચલતા હૈ તેવું વલણ ન દાખવી શકો. તેમજ એફીડેવિટમાં રહેલ ખામી દર્શાવતા વકીલે આ બાબતે કહ્યું હતું કે, અહીંયા  એવું જ ચાલતું હોવાની વાત કરી હતી. ત્યારે આ બાબતે ચીફ જસ્ટિસે નારાજગી દર્શાવી હતી. ત્યારે હાઈકોર્ટે ટકોર કર્યા બાદ ભૂલ સુધારવા પર ભાર મુકવામાં આવ્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ