બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health secretary Jayanti Ravi press conference 29 April 2020

કોરોના વાયરસ / રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 308 કેસ, આ ત્રણ જિલ્લામાં હાલ કોઈ ઍક્ટિવ કેસ નહીં

Hiren

Last Updated: 08:09 PM, 29 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર માહિતી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

​આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 308 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 234 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કોરોના વાયરસના કેસ 4082 થઇ છે. જ્યારે 16 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 197 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે આજ રોજ 93 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 527 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

આજના કુલ નવા કેસ 

અમદાવાદ 234
વડોદરા 15
સુરત 31
રાજકોટ 3
ભાવનગર 2
આણંદ 11
ગાંધીનગર 2
પંચમહાલ 4
મહેસાણા 1
મહીસાગર 1
બોટાદ 1
નવસારી 3
કુલ 308

આજના રાહતના સમાચાર

રાજ્યમાં પોરબંદર, જામનગર અને મોરબીમાં હવે એક પણ ઍક્ટિવ કેસ નથી. જેને લઇને આ ત્રણેય જિલ્લા કોરોના મુક્ત થયા છે. જ્યારે દેવભૂમી દ્વારકા, જૂનાગઢ અને અમરેલીમાં કોઇ કેસ નહીં. મહત્વનું છે કે ગઇકાલે કચ્છ જિલ્લો કોરોના મુક્ત થયો હતો.

આ માહિતી રાત્રીના 8 વાગ્યા સુધીની છે 

જિલ્લા પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 2777 263 137
Baroda 270 87 16
Surat 601 40 22
Rajkot 58 16 1
Bhavnagar 43 21 5
Anand 71 23 3
Bharuch 31 16 2
Gandhinagar 38 12 2
Patan 17 11 1
Panchmahal 24 2 2
Banaskantha 28 1 1
Narmada 12 10 0
Chhota Udepur 13 6 0
Kutch 6 4 1
Mehsana 8 2 0
Botad 20 2 1
Porbandar 3 3 0
Dahod 4 1 0
Gir Somnath 3 2 0
Kheda 6 2 0
Jamnagar 1 0 1
Morbi 1 1 0
Sabarkantha 3 2 0
Arvalli 18 0 1
Mahisagar 11 0 0
Tapi 1 0 0
Valsad 5 0 1
Navsari 6 0 0
Dang 2 0 0
Surendranagar 1 0 0
Junagadh      
Devbhoomi Dwarka      
Amreli      
TOTAL 4082 527 197

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ