બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શું ગુજરાતના યુવાનોને નોકરી રાહ જોવાની? શહેરી વિકાસ વિભાગનો વિવાદાસ્પદ નિર્ણય

લ્યો બોલો / શું ગુજરાતના યુવાનોને નોકરી રાહ જોવાની? શહેરી વિકાસ વિભાગનો વિવાદાસ્પદ નિર્ણય

Last Updated: 04:15 PM, 19 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં મોટાભાગ જગ્યાએ અધિકારીઓની બેદરકારીના કારણે શહેરીજનોને હાલાકી વેઠવાની વારી આવી છે ત્યારે શહેરી વિકાસ વિભાગના વધુએક વિવાદાસ્પદ નિર્ણયના કારણે બેરોજગારી સામે પ્રશ્ન ઉઠવા પામ્યો છે.

મળતી માહિતી મુજબ રાજ્યના શહેરી વિકાસ વિભાગના વિવાદાસ્પદ નિર્ણયના કારણે શિક્ષિત બેરોજગાર લોકોમાં ગુસ્સો જોવા મળ્યો છે. જેમાં તાજેતરમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા અનોખો નિર્ણય લેવામા આવ્યો હતો. જેમાં રાજ્યની નગરપાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા નિવૃત કર્મચારીઓની ભરતી કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે.

બેરોજગારી ચરમસીમાએ

શિક્ષણ વિભાગ જેવો જ શહેરી વિકાસ વિભાગે નિર્ણય લીધો હતો. જેમાં શિક્ષિત બેરોજગારની જગ્યાએ નિવૃત કર્મચારીઓને નોકરી આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં હાલ બેરોજગારી ચરમસીમાએ છે અને લાખો લોકો બેરોજગાર છતાં નિવૃત કર્મચારીઓથી જગ્યા ભરવામાં આવતા હાલના શિક્ષિત બેરોજગાર યુવાનોમાં નારાજગી જોવા મળી હતી.

આ પણ વાંચોઃ સફીન હસનથી લઇને પ્રેમસુખ ડેલુ..., 105 IPS અધિકારીઓમાંથી જુઓ કોની ક્યાં બદલી કરાઇ?

વધુ મળતી માહિતીના આધારે રાજ્યના શહેરી વિકાસ વિભાગે જગ્યા ભરવા માટે નિવૃત કર્મચારીઓને ઈન્ટરવ્યુ માટે પણ બોલાવ્યા હતા. જોકે હાલ ત્યારે 5 જિલ્લાની 10 પાલિકામાં ચીફ ઓફિસરની જગ્યાઓ ખાલી પડેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Retired Employee Chief Officer Vacancy Urban Development Department
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ