ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / gujarat Government recruitment TET 1 and TET 2 candidates recruitment orders by first week of July

BIG NEWS / ટેટ-1 અને ટેટ-2ના ઉમેદવારો માટે મોટા સમાચાર, 3300 ઉમેદવારને  જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં મળશે ઑર્ડર

Published By: Vishnu

Last Updated: 11:25 PM, 19 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાન્યુઆરીમાં ગુજરાત સરકાર દ્વારા ટેટ-1 અને ટેટ-2ની 2019ની ભરતીમાં જગ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. અને ઝડપી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપી હતી.

ADVERTISEMENT

  • ટેટ-1 અને ટેટ-2ના ઉમેદવારો માટે મોટા સમાચાર
  • 3300 ઉમેદવારને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં મળશે ઑર્ડર

લાંબા સમયથી રાહ જોઇ રહેલા ટેટ-1 અને ટેટ-2ના ઉમેદવારો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. 3300 ઉમેદવારને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ઓર્ડર આપી હાજર કરી દેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.ટેટ-1 અંતર્ગત 1,300 શિક્ષકોની ધો.1થી 5માં ફાળવણી કરવામાં આવી છે. જ્યારે ટેટ-2 અંતર્ગત 2 હજાર શિક્ષકોની ધો.6થી 8માં ફાળવણી થઈ છે.સૌથી વધુ કચ્છમાં 226 શિક્ષકો ફળવાયા છે. સૌથી ઓછી ફાળવણી જૂનાગઢમાં 6 શિક્ષકોની થઈ છે. 

છેલ્લા ઘણા સમયથી વિદ્યાસહાયકની ભરતી ન થતા ઉમેદવારોમાં હતાશા હતી. ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારના સ્વર્ણિમ પાર્કમાં દેખાવ પણ કર્યા હતા.2019માં ભરતીમાં પૂર્ણ ન થતાં રોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં  વિદ્યાસહાયકની 19 હજારથી વધુ ખાલી જગ્યા છે. જેમાંથી 3300 જગ્યા  જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ભરી દેવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

TET 1 TET 2 candidates gujarat Government recruitment recruitment orders ગુજરાત ટેટ 1 ઉમેદવાર ટેટ 2 ઉમેદવાર નિમણૂક ઓર્ડર ભરતી ઓર્ડર સરકારી ભરતી TET 1 and TET 2 recruitment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ