છેતરપિંડી / યુવાનો ચેતી જજો : આ સરકારી જાહેરાત ખોટી છે, અરજી કરવા માટે 300 રૂપિયા ભરતા નહીં, VTVએ ફોડ્યો ભાંડો

Gujarat government jobs Fraudulent Advertisement Gujarati newspapers

ગુજરાતના યુવાનો ચેતજો... કોરોના મહામારીમાં ઠગબાજો કમાવા માટેના રસ્તાઓ શોધી રહ્યાં છે. ગુજરાતના બેરોજગાર યુવાનો સાથે ઠગબાજો રમત કરી રહ્યા છે. ગુજરાતી અખબારોમાં 2500 જગ્યાઓ માટે જાહેરખબર છપાઈ છે. સરકારી હોદ્દાઓ જેવા ભળતા નામે ભરતી બહાર પાડી લૂંટવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. VTV News દ્વારા આ ઠગબાજોની રમતને ખુલ્લી પાડવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ