ટેક્સ / ટીપટોપ થઇને ફરવું થશે મોંઘું! જાન્યુઆરીથી કપડાં અને જૂતાના GSTમાં ધરખમ વધારો, જાણો કેટલા

gst on apparel redimed textiles and footwear january 2022

રેડિમેડ કપડાં, ટેક્સટાઇલ અને ફુટવેર ખરીદવા જાન્યુઆરી 2022થી મોંઘા થઇ જશે. જોકે, સરકારે રેડિમેડ કપડાં, ટેક્સટાઇલ અને ફુટવેર જેવી ફિનિસ્ડ પ્રોડક્ટર પર GST દર 5 ટકાથી વધારીને 12 ટકા કરી દેવાયો છે, જે જાન્યુઆરી 2022થી લાગૂ થશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ