બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / આરોગ્ય / green fruits melt bad cholesterol and prevent from heart attack

તમારા કામનું / ધમનીઓમાં જમા કોલેસ્ટ્રોલને જડમૂળથી કાઢી નાખશે આ 5 લીલા ફ્રૂટ્સ, હાર્ટ એટેકનું પણ જોખમ નહીં રહે, આજથી જ સેવન શરૂ કરો

Arohi

Last Updated: 10:05 AM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Green Fruits melt Cholesterol:બેડ કોલેસ્ટ્રોલ નસોમાં જમા થઈ જાય છે. જેના કારણે હાર્ટ સુધી લોહી નથી પહોંચી શકતું અને તે શરીર સુધી પહોંચવામાં મુશ્કેલી કરે છે. તેનાથી હાર્ટ એટેક કે કાર્ડિયાક અરેસ્ટ આવી શકે છે.

  • નસોમાં જમા થઈ જાય છે બેડ કોલેસ્ટ્રોલ 
  • જેના કારણે હાર્ટ સુધી નથી પહોંચતુ લોહી
  • તેનાથી આવી શકે છે હાર્ટ એટેક 

કોલેસ્ટ્રોલ મુખ્ય રીતે બે પ્રકારના હોય છે. એક એલડીએલ જેને બેડ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. બીજુ એચડીએલ જેને ગુડ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. બેડ કોલેસ્ટ્રોલ આપણા માટે દુશ્મન સમાન છે. બેડ કોલેસ્ટ્રોલ નસોમાં જમા થઈ જાય છે. જેના કારણે હાર્ટ સુધી લોહી નથી પહોંચી શકતું અને તે શરીર સુધી પહોંચવામાં મુશ્કેલી કરે છે. તેનાથી હાર્ટ એટેક કે કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે. 

કોલેસ્ટ્રોલને ઓછુ કરવા માટે લાઈફસ્ટાઈલ અને ભોજનનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ઘણા પ્રકારના ફળ હોય છે જેની મદદથી સરળતાથી કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે. આવો જાણીએ કે કયા કયા ફળ છે જે કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે. 

લીલા સફરજન 
એક રિપોર્ટ અનુસાર દરરોજ એક લીલુ સફરજન બેડ કોલેસ્ટ્રોલના લેવલને ખુબ ઓછુ કરી દે છે. સફરજન વિટામિન આયરન, કેલ્શિયમ અને ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરેલું હોય છે. કહેવાય છે કે એક સફરજન દરરોજ ખાવું જોઈએ તેનાથી ડોક્ટરોની પાસે જવાની જરૂર જ નથી રહેતી. 

જામફળ 
લીલા જામફળ ભારતના લગભગ દરેક ખૂણામાં મળતા હશે. જામફળ ઘણા ગુણોથી ભરપુર છે. તેમાં વધારે પ્રમાણમાં મેગ્નેશિયમ અને ફાઈબર હોય છે જે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ બન્નેને ઓછુ કરે છે. 

કિવી 
કિવી વિટામીન સી એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપુર હોય છે જે સ્ટ્રોક અને હાર્ટ ડિઝીઝના જોખમને ઓછુ કરે છે. કિવીમાં ભરપુર પ્રમાણમાં ડાઈટ્રી ફાઈબર હોય છે. જેના કારણે આ હાર્ટ ડિઝીઝને થવા નથી દેતી અને કોલેસ્ટ્રોલના લેવલને ઓછુ કરે છે. 

આમળા
આમળા ખૂબ જ ઔષધીય ગુણોથી ભરપુર છે જે ટોટલ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસેરાઈડ્સના લેવલને ઓછુ કરવાનું કામ કરે છે. આમળામાં એવી ખાસિયત છે કે તે ગુડ કોલેસ્ટ્રોલને ઓછુ કરી દે છે. 

એવાકાડો 
લીલા એવાકાડોમાં ફ્લેવેનોએડ કમ્પાઉડ મળી આવે છે હાઈ કોલેસ્ટ્રોલથી તે બચાવે છે અને કોલેસ્ટ્રોલના એબ્ઝોર્બ્સનનું કામ કરે છે. રિસર્ચમાં મળી આવ્યું છે કે એવાકાડોમાં રહેલા ફાઈબર એલડીએલ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ