ન્યૂઝ અપડેટ્સ
VTV / Fashion & Beauty / Gram And Lemon Mask For Skin Glow
ADVERTISEMENT
એવામાં જો સ્કિન ટોન લાઇટ કે કાર્ડ હોવો તો સામાન્ય વાત છે અને જરૂરી નથી કે દરેકનો સ્કિન ટોન ફેર હોય. પરંતુ કેટલાક ઘરેલુ નુસ્ખાની મદદથી સ્કિન ટોનને નિખારી શકાય છે. અમે તમને જણાવીશુ એક એવા ફેસ માસ્ક વિશે જે ડાર્ક સ્કિન ટોન માટે એકદમ પરફેક્ટ છે.
ADVERTISEMENT
આ રીતે બનાવો ચણા અને લીંબુનો માસ્ક:
2-3 ચમચી બેસન લો અને તેમાં એક ચમચી લીંબૂનો રસ મિક્સ કરો. હવે તેમાં 2-3 ટીપ ગુલાબજળના એડ કરીને સરખી રીતે મિક્સ કરી લો. હવે આ માસ્કને ચહેરા પર સરખી રીતે લગાવી દો.અડધા કલાક બાદ ફેસ ધોઈ લો, આ માસ્કને અઠવાડિયામાં બે દિવસ લગાવો. થોડા સમયમાં જ અસર દેખાવા લાગશે.
ADVERTISEMENT
સ્કિન માટે આ રીતે ફાયદારૂપ છે ચણા અને લીંબુ
- આ માસ્ક ચણા અને લીંબુમાંથી બનાવવામાં આવે છે. ડાર્ક સ્કિન માટે તેને બેસ્ટ માનવામાં આવે છે, કારણ કે ચણા સ્કિનને એક્સફોલિએટ કરીને ડેટ સેલ્સને રિમૂવ કરે છે. ખીલને દૂર કરે છે અને સનસેટ પણ હટાવે છે. આટલુ જ નહી ચહેરા પરના ડાઘ દૂર કરવામાં પણ તે મદદ કરે છે. તો લીંબૂમાં સ્કિન લાઇટનિંગ પ્રોપર્ટીઝ છે. જ્યારે ચણા અને લીંબૂના આ તત્વો સાથે મળે છે અને ચહેરા પર જાદૂઇ અસર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો