બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / government blocks 120 youtube channels because of fake news

કાર્યવાહી / મોદી સરકારની ડિજિટલ સ્ટ્રાઈક: ફેક ન્યૂઝ સામે કડક કાર્યવાહી, 120થી વધુ યુટ્યુબ ચેનલો કરવામાં આવી બ્લોક

Manisha Jogi

Last Updated: 04:53 PM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૂટ્યૂબ પર ખોટી થંબનેઈલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે. ગેરકાયદાકીય રીતે કમાણી કરવાનો એક ગંભીર મુદ્દો માનવામાં આવી રહ્યો છે, જેની સામે ભારત સરકારે એક મોટી સ્ટ્રાઈક કરી છે.

  • યૂટ્યૂબ પર અફવાઓ સામે સરકારની કાર્યવાહી
  • સરકારે 120 યૂટ્યૂબ ચેનલ્સ બ્લોક કરી
  • ગયા વર્ષે પણ આ પ્રકારે કરી હતી કાર્યવાહી

યૂટ્યૂબ પર પ્રસિદ્ધિ મેળવવા અને લાઈક્સ તથા કમેન્ટ મેળવવા માટે યૂટ્યૂબ પર ક્લિકબેટ અને ખોટી થંબનેઈલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે અફવાઓ અને ખોટા સમાચાર ફેલાઈ રહ્યા છે. આ બાબતને ગેરકાયદાકીય રીતે કમાણી કરવાનો એક ગંભીર મુદ્દો માનવામાં આવી રહ્યો છે, જેની સામે ભારત સરકારે એક મોટી સ્ટ્રાઈક કરી છે. 

સરકાર યૂચ્યૂબ પર ખોટા સમાચારથી ચિંતિત
કેન્દ્ર સરકારે અગાઉ પણ યૂટ્યૂબ પર ખોટા સમાચારની મદદથી થતી કમાણી બાબકે ચિંતા વ્યક્ત કરીને અનેક ચેનલ લિસ્ટેડ કરી હતી. 1 ડિસેમ્બર 2022ના રોજ PIBએ આ પ્રકારની 26 યૂટ્યૂબ ચેનલનો પર્દાફાશ કર્યો હતો, જે ગેરકાયદાકીય અને ખોટી સૂચનાઓ પ્રકાશિત કરતી હતી. 

120 યૂટ્યૂબ ચેનલ્સ બ્લોક
કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રાલયે સૂચના પ્રૌદ્યોગિકી નિયમ, 20 હેઠળની જોગવાઈ હેઠળ 120થી વધુ યૂટ્યૂબ ચેનલ બ્લોક કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ