બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રાહત! સોનું-ચાંદી ખરીદનાર લોકો માટે સારા સમાચાર, 2026માં કરાવશે બંપર કમાણી

બિઝનેસ / રાહત! સોનું-ચાંદી ખરીદનાર લોકો માટે સારા સમાચાર, 2026માં કરાવશે બંપર કમાણી

Nirav Kumar

Last Updated: 04:24 PM, 4 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્સપર્ટ અનુસાર, વર્ષ 2026માં સોના ચાંદીમાં તેજી જોવા મળવાની છે. વર્ષ 2025માં સોના ચાંદીએ રોકાણકારોને છપ્પરફાડ રિટર્ન આપ્યું હતું. જેમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે.

વર્ષ 2025 સોના-  ચાંદીના રોકાણકારો માટે ખુબ નફાકારક સાબિત થયું છે. જેમાં. સોનાએ આશરે 65 ટકા રિટર્ન આપ્યું છે તો જ્યારે ચાંદીએ 140 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. માર્કેટ એક્સપર્ટ અનુસાર આ બઢત વર્ષ 2026માં જળવાઈ રહેશે.

  • સોનાનું પરફોર્મન્સ
    એક્સપર્ટ અનુસાર,  લોકો અનિશ્ચિતતાના સમયમાં સોના અને ચાંદી તરફ વળે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું હાલમાં પ્રતિ ઔંસ 4300 ડોલરની આસપાસ છે. જો સ્થિતિ આવી જ રહી તો સોનું પ્રતિ ઔંસ 5000 ડોલર પણ થઇ શકે છે. મતલબ કે, સોનામાં 700 ડોલરનો વધારો થઇ શકે છે.  
  • ચાંદીનું પરફોર્મન્સ  
    ચાંદી પણ આકર્ષક રિટર્ન આપી શકે છે. અત્યારે ચાંદી પ્રતિ ઔંસ 70 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહી છે. પરંતુ એક્સપર્ટ અનુસાર તે નજીકના ભવિષ્યમાં પ્રતિ ઔંસ 85 ડોલર સુધી પહોંચી શકે છે. મતલબ કે, વર્ષ 2026 માં 20% રિટર્ન આપી શકે છે.
vtv app promotion
  • ડાયમન્ડ માર્કેટની સ્થિતિ
    ડાયમન્ડ માર્કેટમાં મોટા ફેરફારો  જોવા મળી રહ્યા છે. અત્યારે કુદરતી હીરા કરતા લેબ ગ્રોઉન ડાયમન્ડની માંગ વધારે છે. કેમ કે તેની કિંમત હોય છે. જો કે નેચરલ ડાયમન્ડ પણ સારું પરફોર્મ કરે છે. તેમાં ત્રણથી ચાર વર્ષમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે.

વધુ વાંચો : કેમ ડોલરની સામે રૂપિયો થઇ રહ્યો છે કમજોર, શું થશે આગળ? 2025માં જ 5 ટકાનો ઘટાડો

ઉલ્લેખનીય છે કે, સોના અને ચાંદીમાં  શકે છે. તે લાંબા ગાળે સારું રિટર્ન આપશે. અત્યારે વૈશ્વિક સ્થિતિ સારી નથી. જેમાં યુએસ ટેરિફમાં વધારો, મુખ્ય ઈકોનોમી વચ્ચે વધતા તણાવ અને દર થોડા મહિને નવા ભૂ-રાજકીય જોખમો ઉદ્ભવતા રોકાણકારોને સોના ચાંદીમાં રોકાણ કરવા મજબુર કરે છે. 

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Global Situation Gold Increase Silver Increase
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ