બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ભારત / Good news for Modi government IMF increases GDP forecast

રોકેટ ગતિ.. / મોદી સરકાર માટે ગુડ ન્યૂઝ: IMFએ વધાર્યું GDPનું અનુમાન, અર્થવ્યવસ્થાની ગાડી હવે આટલી સ્પીડે દોડશે

Pravin Joshi

Last Updated: 09:43 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે અનુમાન લગાવ્યું છે કે 2024માં ભારત 6.5 ટકાના દરે વૃદ્ધિ કરશે. IMFએ તેના અંદાજમાં 20 બેસિસ પોઈન્ટનો સુધારો કર્યો છે. 2025માં પણ IMFએ અનુમાન લગાવ્યું છે કે ભારતનો GDP 6.5 ટકા રહી શકે છે.

  • IMF એ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ બહાર પાડ્યો 
  • ભારતીય અર્થતંત્ર 2024-2025 માં સૌથી ઝડપી ગતિએ વૃદ્ધિ કરશે
  • IMF મુજબ 2024માં ભારત 6.5 ટકાના દરે વૃદ્ધિ પામશે

વચગાળાના બજેટની રજૂઆત પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે અનુમાન લગાવ્યું છે કે 2024માં ભારત 6.5 ટકાના દરે વૃદ્ધિ કરશે. IMFએ તેના અંદાજમાં 20 બેસિસ પોઈન્ટનો સુધારો કર્યો છે. 2025માં પણ IMFએ અનુમાન લગાવ્યું છે કે ભારતનો GDP 6.5 ટકા રહી શકે છે. જો કે, આ 2023ના 6.7 ટકાના અંદાજ કરતાં ઓછું છે. જ્યારે ભારત સરકારનો પોતાનો અંદાજ છે કે 2023-24માં જીડીપી 7.3 ટકા રહી શકે છે.

 

30 જાન્યુઆરી, 2024 ના રોજ, IMF એ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ બહાર પાડ્યો છે. રિપોર્ટ અનુસાર, 2024 અને 2025માં મજબૂત સ્થાનિક માંગને કારણે ભારત બંને વર્ષોમાં 6.5 ટકાના દરે વૃદ્ધિ કરશે. IMFએ તેના અંદાજમાં 0.20 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. સોમવાર 29 જાન્યુઆરી, 2024 ના રોજ નાણા મંત્રાલયે ભારતીય અર્થવ્યવસ્થા પર એક અહેવાલ બહાર પાડ્યો અને કહ્યું કે 2023-24 સતત ત્રીજું વર્ષ છે જ્યારે ભારતનો આર્થિક વિકાસ દર 7 ટકાથી વધુ રહ્યો છે. જ્યારે વૈશ્વિક અર્થતંત્રને પણ વૃદ્ધિની જરૂર છે. 

વધુ વાંચો : રામલલા દર્શન હવે વધુ આસાન! અમદાવાદ, મુંબઈ સહિત 8 શહેરોમાંથી મળશે અયોધ્યાની નવી ડાયરેક્ટ ફ્લાઇટ

નાણાં મંત્રાલયે પોસ્ટ શેર કરી 

જ્યારે IMFએ ભારતના GDP અનુમાનમાં વધારો કર્યો, ત્યારે નાણા મંત્રાલયે પણ તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો. નાણા મંત્રાલયે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે વિશ્વના મોટા દેશોમાં ભારત સૌથી ઝડપથી વિકસતો આર્થિક દેશ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પોતાના અનુમાનમાં કહ્યું છે કે એશિયાઈ દેશોની જીડીપી 2024માં 5.2 ટકા રહેવાનો અંદાજ છે, જે 2023ની સરખામણીમાં ઓછો છે. 2023માં જીડીપી 5.4 ટકા હતો. જ્યારે વૈશ્વિક જીડીપી 2024માં 3.1 ટકા રહેવાનો અંદાજ છે. પરંતુ 2025 માં તે 3.2 ટકા પર થોડો સારો હોઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ