સોનું આસમાને / 'ગોલ્ડ લેવું હવે સપનું', દોઢ જ મહિનામાં સોનાના ભાવે બનાવ્યો નવો રેકોર્ડ, જાણો લેટેસ્ટ રેટ

Gold Rate Today Gold Rate Record high Silver Price Gold Price At MCX

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવ રૂ.59,000ને પાર કરી ગયા છે અને સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે. હાલમાં સોનાની કિંમતમાં 1000 રૂપિયાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ