ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ધનતેરસે સોનાના ભાવમાં આવ્યો મોટો ઉછાળો, અમદાવાદમાં સૌથી વધુ, જાણો લેટેસ્ટ રેટ

ગોલ્ડ પ્રાઈસ / ધનતેરસે સોનાના ભાવમાં આવ્યો મોટો ઉછાળો, અમદાવાદમાં સૌથી વધુ, જાણો લેટેસ્ટ રેટ

Published By: Hiralal Parmar

Last Updated: 08:21 AM, 18 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધનતેરસના દિવસે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ ભાવ રહ્યાં હતા.

ADVERTISEMENT

સોનું ખરીદવા માગતા લોકોને ધનતેરસના દિવસે મોટો ઝટકો લાગ્યો છે. દેશમાં આજે ધનતેરસની ધૂમ મચી રહી છે. લોકો ખરીદી રહ્યાં છે પરંતુ સોનામાં હવે હાથ નખાય તેવો રહ્યો નથી. 18 ઓક્ટોબરે (ધનતેરસ) સોના-ચાંદીના ભાવમાં કોઈ રાહત મળી નથી. ધનતરેસના દિવસે અમદાવાદમાં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 1,32,830 રહ્યાં હતા.

સોનાના ભાવ 3,200નો વધારો

શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવ 3,200 રૂપિયા વધીને 1,34,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા, જે ધનતેરસ પહેલા ઝવેરાત વિક્રેતાઓ અને છૂટક વેપારીઓ દ્વારા જોરદાર ખરીદીને કારણે થયું.

ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના અહેવાલ મુજબ આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં ₹7,000નો ઘટાડો થયો હતો.

વધુ વાંચો : આ 2 ઘટનાઓ એવી બની કે સોનું 77700થી સીધું 130000ને પાર પહોંચ્યું, ક્યારેય ઘટશે કે નહીં?

દિવાળી સુધીમાં 1.35 લાખ થવાની ધારણા

દિવાળી સુધીમાં ભાવ 1.35 લાખ પર પહોંચવાની ધારણા છે. બજારના નિષ્ણાંતોએ એવું જણાવ્યું કે દિવાળી સુધીમાં સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold Rate news Gold Rate

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ