નિર્ણય / ખેડૂતો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત : ખેતીબેંકની લોન 25 ટકા જ ભરવાની રહેશે, 50 હજાર ખેડૂતોને થશે લાભ

gandhinagar gujarat farmers Agriculture Bank loan

ખેતી બેંકમાં લોન લેનારા ખેડૂતો માટે મહત્વની જાહેરાત. જે ખેડૂતોની લોન બાકી હોય તેમને 25 ટકા રકમ ભરવાની રહેશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ