બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Former Zimbabwe player Guy Whittall injured by leopard

ક્રિકેટર મોતથી બચ્યો / ફરી મોતને હાથતાળી આપી આ ક્રિકેટરે, મગર બાદ હવે દીપડાંના હુમલાથી બચ્યો, ડોગીએ બચાવ્યો

Hiralal

Last Updated: 07:05 AM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર ગાય વ્હિટલે પર દીપડાંએ હુમલો કર્યો હતો પરંતુ તેના પાલતુ ડોગે તેને બચાવી લીધો હતો.

ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર ગાય વ્હિટલે ફરી એકવાર મોતને હાથતાળી આપી છે. હકીકતમાં તેની પર એક દીપડાંએ હુમલો કર્યો હતો પરંતુ તેના કૂતરાએ દીપડાંને પાછો પાડી દેતાં જીવ બચ્યો હતો. કૂતરો ન હોત તો તેનું મોત નક્કી હતું. વ્હિટલ જ્યારે ટ્રેકિંગ પર ગયો ત્યારે તેના પર દીપડાએ હુમલો કર્યો હતો. 51 વર્ષીય વ્હિટલની હાલત જોઈને સમજી શકાય છે કે તેને કેટલી ઈજા થઈ છે. તેની પત્નીએ હોસ્પિટલના બેડ પરથી તેના ફોટા શેર કર્યાં છે. 

સપ્ટેમ્બર 2013માં વ્હિટલના પલંગ નીચે આવી ગયો હતો દીપડો 
સપ્ટેમ્બર 2013માં આઠ ફૂટ લાંબો મગર વ્હિટલના બેડ નીચે આવી ગયો હતો. આ મગર પલંગની નીચે પડ્યો હતો, જેના પર વ્હિટલ આખી રાત સૂતો હતો. વ્હિટલની પત્ની હન્નાહ સોલ્ટેસે તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે બે તસવીરો શેર કરી છે, જેમાંથી એકમાં વ્હિટલ હોસ્પિટલના બેડ પર પડેલો જોવા મળી રહ્યો છે, તો બીજા ફોટોમાં તે લોહીથી લથપથ જોવા મળી રહ્યો છે. 

વધુ વાંચો : VIDEO : રેલવે સ્ટેશન પાસેની હોટલમાં ભીષણ આગથી 6થી વધારે ભડથું, ભારે અફરાતફરી, ક્રેનથી બચાવાયાં

કોણ છે ગાય વ્હિટલ 
ગાય વ્હિટલ બેટીંગ ઓલરાઉન્ડર હતો અને તેણે 1993થી 2003 દરમિયાન ઝિમ્બાબ્વે તરફથી કુલ 46 ટેસ્ટ અને 147 વન ડે રમી હતી. ગાય વ્હિટલે ટેસ્ટ ક્રિકેટમાં પણ બેવડી સદી ફટકારી છે. તેણે 2207 ટેસ્ટ રન અને 2705 વન-ડે રન બનાવ્યા છે. ગાય વ્હિટલે ચાર ટેસ્ટ સદી ફટકારી છે, જ્યારે વન ડેમાં તેણે 11 અડધી સદી ફટકારી છે. આ સિવાય તેણે 51 ટેસ્ટ અને 88 વન-ડે ઈન્ટરનેશનલ વિકેટ ઝડપી છે. વ્હિટલે 1995માં હરારેમાં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી અને ત્યારબાદ ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવીને પ્રથમ ટેસ્ટ જીત નોંધાવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ