બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Former UP CM & Samajwadi Party leader Mulayam Singh Yadav is quite critical today

હેલ્થ / મેદાંતામાં દાખલ મુલાયમ સિંહ યાદવની સ્થિતિ ખૂબ ગંભીર, હોસ્પિટલે ત્રીજી વાર આપ્યું હેલ્થ બુલેટિન

Hiralal

Last Updated: 04:01 PM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવની તબિયતને લઈને મેદાંતા હોસ્પિટલે ત્રીજી વાર હેલ્થ બુલેટીન બહાર પાડ્યું છે.

  • સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવની સ્થિતિ હજુ પણ ગંભીર
  • ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં દાખલ
  • હોસ્પિટલે ત્રીજી વાર બહાર પાડ્યું હેલ્થ બુલેટિન 

સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને યુપીના પૂર્વ સીએેમ મુલાયમ સિંહ યાદવની હાલતની દિનપ્રતિદિન ખરાબ થતી જાય છે. 82 વર્ષીય મુલાયમ સિંહ યાદવ હાલમાં ગુરુગ્રામની મેદાંતો હોસ્પિટલમાં દાખલ છે, હાલમાં તેમની બ્લડ પ્રેશર અને શ્વાસ લેવાની તકલીફ ચાલી રહી છે. હવે હોસ્પિટલ દ્વારા ત્રીજી વાર મુલાયમનું હેલ્થ અપડેટ બહાર પાડવામાં આવ્યું છે. 

મુલાયમ સિંહ યાદવની તબિયત ઘણી વધારે ખરાબ
બહાર પાડવામાં આવેલા હેલ્થ બુલેટીનમાં મેદાંતાના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર સંજીવ ગુપ્તાએ કહ્યું કે મુલાયમ સિંહ યાદવની તબિયત ઘણી વધારે ખરાબ છે અને તેમને હાલમાં જીવનરક્ષક પ્રણાલી પર રાખવામાં આવ્યાં છે. 

ગયા રવિવારથી મેદાંતામાં છે ભરતી 
82 વર્ષીય મુલાયમ સિંહ યાદવને ગયા રવિવારે લો બ્લડ પ્રેશર અને શ્વાસની તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 22 ઓગસ્ટથી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. જુલાઈમાં તેમને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા. જો કે હવે મુલાયમની તબિયતમાં કોઇ ખાસ સુધારો થયો નથી. હાલમાં તેમની સાથે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને મુલાયમના ભાઈ શિવપાલ યાદવ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ