બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / Foreign guests will feast on Kathiawadi cuisine at the Vibrant Gujarat Summit, non-veg served; See how the preparation is

વાયબ્રન્ટ સમિટ 2024 / વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કાઠિયાવાડી વાનગીઓની જયાફત માણશે વિદેશી મહેમાનો, નહીં અપાય નોનવેજ; જુઓ કેવી છે તૈયારી

Vishal Khamar

Last Updated: 01:40 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી તા. 10 થી 12 જાન્યુઆરીથી વાઈબ્રન્ટ સમિટની શરૂઆત થઈ રહી છે. આ વાઈબ્રન્ટ સમિટમાં દેશ વિદેશથી મહેમાનો ગુજરાત આવશે. વાયબ્રન્ટ સમિટમાં વિદેશી મહેમાનોને માંસાહાર પીરસવામાં નહી આવે. પરંતું વિવિધ જાડા અનાજની વાનગીઓ મહેમાનોને પીરસવામાં આવશે.

  • વાયબ્રન્ટ સમિટમાં વિદેશી મહેમાનોને નહીં પીરસાય માંસાહાર 
  • વિદેશી મહેમાનો માણશે કાઠિયાવાડી અને ભારતીય વાનગીઓ 
  • પહેલા દિવસે 'ટેસ્ટ ઓફ ભારત' થીમ પર ભોજન અપાશે 

વાયબ્રન્ટ સમિટમાં વિદેશી મહેમાનો માટે મહત્વનો નિર્ણય લીધો છે. ત્યારે વાયબ્રન્ટ સમિટમાં વિદેશી મહેમાનોને માંસાહાર પીરસવામાં નહી આવે. તેની જગ્યાએ વિદેશી મહેમાનો કાઠિયાવાડી અને ભારતીય વાનગીઓનો ટેસ્ટ માણશે. પહેલા દિવસે પહેલા દિવસે 'ટેસ્ટ ઓફ ભારત' થીમ પર ભોજન અપાશે. તેમજ વિદેશી મહેમાનોને જાડા અનાજની વાનગીઓ પીરસવામાં આવશે. પ્રથમ દિવસે ટેસ્ટ ઓફ ગુજરાત થીમ પર મહેમાનોને ગુજરાતી ભોજન અપાશે. 

PM મોદી ફિનટેકના નેતાઓ સાથે વાત કરશે
ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ CEO તપન રેએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી દેશમાં અદ્યતન નાણાકીય સેવાઓ પ્રદાન કરવા માટેનું એકમાત્ર કેન્દ્ર છે. ગિફ્ટ સિટી અને વિશ્વના અન્ય ફિનટેક શહેરો વચ્ચે શું અંતર છે તે શોધીને તેને આગળ વધારવામાં આવશે. તપન રેએ જણાવ્યું કે, PM મોદી લગભગ 1 કલાક સુધી ફિનટેક નેતાઓ સાથે વાત કરશે. તેમણે કહ્યું કે, આ બેઠક વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મહત્વના કાર્યક્રમોમાંનો એક છે.

વધુ વાંચોઃ વાઇબ્રન્ટ સમિટના શુભારંભ બાદ ગિફ્ટ સિટી જશે PM મોદી: દુનિયાના દિગ્ગજ ફિનટેક લીડર્સ સથે કરશે મીટિંગ 

CMની ઉપસ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 10.31 લાખ કરોડના MOU

મહત્વનું છે કે ગુજરાતમાં દર બે વર્ષે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ છે. આ વખતે આ 10મી ગુજરાત વાયબ્રન્ટ સમિટ છે. આ ગુજરાત વાયબ્રન્ટની શરૂઆત વર્ષ 2003માં ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ હતી. આ સમિટમાં દુનિયાભરમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ગુજરાત આવી રહ્યા છે. એક જ દિવસમાં 7 લાખ કરોડ રૂપિયાના MOU હોવાનું સામે આવ્યું છે. CMની ઉપસ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 10.31 લાખ કરોડના MOU થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

3.70 લાખ રોજગારી સર્જન થવાનો પણ દાવો

એક જ દિવસમાં થયેલા MOU પૈકી 3.70 લાખ રોજગારી સર્જન થવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં  સંયુક્ત અરબ અમીરાત ( UAE)ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન પણ ખાસ ઉપસ્થિત રહેશે.. આ સિવાય મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યૂસી, રશિયાના એક વરિષ્ઠ મંત્રી સહિત અને નામી દિગ્ગજો ગુજરાતના આંગણે આવશે અને મહેમાન બનશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ