બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / For the first time the IPL auction will be held abroad

ઉત્સાહ / પહેલી વખત IPL ઓક્શન વિદેશમાં થશે, હરાજી માટેનું સ્થળ કરાયું પસંદ, ખેલાડીઓની બોલીની રકમમાં પણ વધારો

Kishor

Last Updated: 12:41 AM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રથમ વખત આઇપીએલ ઓક્શન વિદેશની ધરતી પર યોજાઈ રહ્યા છે. જે 19મી ડિસેમ્બરના રોજ દુબઈમાં યોજાશે.

  • પ્રથમ વખત આઇપીએલ ઓક્શન થશે વિદેશની ધરતી પર
  • ખેલાડીઓની હરાજી ભારતમાં નહીં થાય
  • હરાજી 19મી ડિસેમ્બરના રોજ દુબઈમાં યોજાશે

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ માટે ક્રિકેટ ચાહકો હંમેશા ઉસ્તાહીત હોય છે. ત્યારે IPLની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી ક્યારે અને ક્યાં થશે? તે અંગે મોટા અપડેટ સામે આવી રહ્યા છે. દર વખતની જેમ આ વખતે ખેલાડીઓની હરાજી ભારતમાં નહીં પરંતુ પ્રથમ વખત વિદેશની ધરતી પર થશે.એટલે કે હરાજી 19મી ડિસેમ્બરના રોજ દુબઈમાં યોજાશે. વિદેશમાં હરાજીનું પ્રથમ વખત આયોજન કરાયું છે. ટીમમાં રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવાની અંતિમ તારીખ 26મી નવેમ્બર નક્કી કરવામા આવી છે.

Image

હરાજીમાં ઉપલબ્ધ 95 કરોડ રૂપિયાથી વધારીને 100 કરોડ રૂપિયા કરાઈ
આઈપીએલના અધિકારી દ્વારા સત્તાવાર પુષ્ટિ કરી છે. તમામ ફ્રેન્ચાઇઝીઓને જાણ કરવામાં આવી હતી કે ખેલાડીઓને ટીમમાં યથાવત રાખવાની અંતિમ તારીખ 26 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. જે અંગે સત્તાવાર માહિતી આપી છે. બીજી બાજુ  સામે આવ્યું કે મોટી સંખ્યામાં લગ્નોને કારણે હોટેલ હાઉસફુલ હોવાથી સમસ્યા ન જન્મે તે માટે આયોજન દુબઈમાં કરવાનું નક્કી કર્યું છે.' IPLની તમામ 10 ટીમોના ખેલાડીઓ માટે બોલી લગાવવાની રકમ આગાઉની હરાજીમાં ઉપલબ્ધ 95 કરોડ રૂપિયાથી વધારીને 100 કરોડ રૂપિયા કરાઈ હોવાનું પણ બહાર આવ્યું છે.

Image


કઈ ટીમ પાસે કેટલા પૈસા છે?

પંજાબ કિંગ્સ પાસે ગયા વર્ષે 12.20 કરોડ રૂપિયા છે, તેમા 2 કરોડ રૂપિયાનો વધારો કર્યા બાદ હવે સંપત્તિ વધીને 17.20 કરોડ રૂપિયા થશે. વધુમાં મુંબઈ ઈન્ડિયન્સ પાસે 50 લાખ રૂપિયા છે..જેમાં 5 કરોડનો વધારો કરતા આ રકમ હવે રૂ. 5.05 કરોડ થઈ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે હવે 11.55 કરોડ, ગુજરાત ટાઇટન્સના પાસે અગાઉના 4.45 કરોડ રૂપિયા હતા..જે વધીને 9.45 કરોડ રૂપિયા થઈ ગયા છે. દિલ્હી કેપિટલ્સનું પર્સ હવે વધીને 9.45 કરોડ રૂપિયા થઈ ગયું છે, જ્યારે LSGની ઝોળીમાં કુલ 8.55 કરોડ રૂપિયા થઈ ગયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ