ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Fire breaks out at MTNL building in Mumbai

દુર્ઘટના / મુંબઇ : બાન્દ્રા સ્થિત MTNL બિલ્ડિંગમાં ભીષણ આગ, 100થી વધુ લોકો ફસાયા

Published By: vtvAdmin

Last Updated: 07:13 PM, 22 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઇના બાન્દ્રા સ્થિત મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) બિલ્ડિંગમાં સોમવારના રોજ આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળએ આવી પહોંચી હતી અને આગ લાગવાના સ્થળે પાણીનો સતત મારો ચલાવ્યો હતો.

ADVERTISEMENT

આગને પગલે MTNL બિલ્ડિંગમાં કામ કરતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે, ઇમારતની છત પર 100 લોકો ફસાંયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે જેને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે આરંભી દેવાઇ છે. 

અગાઉ, મુંબઇમાં જ તાજમહલ અને ડિપ્લોમૈટ હોટલની નજીક રહેલા ચર્ચિલ ચેમ્બર ઇમારતમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ હાલ 14 લોકો સલામત સ્થળે પહોંચડ્યા છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 2 લોકો ઘાયલ થયાં હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bandra Building Fire breaks MTNL Mumbai ગુજરાતી ન્યૂઝ tragedy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ