બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / female policeman got it cleaned slapped hard a man when there was mud in pant

દાદાગીરી / VIDEO: કચરો લાગ્યો તો પહેલા પેન્ટ સાફ કરાવ્યું પછી લાફો ચોળી દીધો, ખાખીની દાદાગીરીનો વીડિયો વાયરલ

Premal

Last Updated: 07:51 PM, 12 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા એક ચોંકાવનારા વીડિયોમાં એક મહિલા પોલીસ કર્મી પોતાનુ પેન્ટ સાફ કરાવવા માટે એક શખ્સને મજબૂર કરી રહી છે. જ્યારે આ શખ્સે પોતાની બાઈક ફેરવવાની કોશિશ કરી તો તે સમયે મહિલા પોલીસ કર્મીના પેન્ટ પર કિચ્ચડ ઉડ્યુ. ત્યારબાદ પોલીસ કર્મીએ શખ્સ સાથે પોતાનુ પેન્ટ સાફ કરાવ્યું અને જતા પહેલાં એક કચકચાઈને લાફો ઝીકી દીધો.

  • મહિલા પોલીસ કર્મીએ એક શખ્સ સાથે પોતાનું પેન્ટ સાફ કરાવ્યું
  • સોશિયલ મીડિયામાં ખાખી વર્દીની દાદાગીરીનો વીડિયો વાયરલ
  • આ શખ્સે મજબૂરીમાં પોલીસના પેન્ટને સાફ કર્યુ

પોલીસ કર્મીના પેન્ટમાં લાગ્યું કીચ્ચડ તો માર્યો જોરદાર લાફો 

મીડિયા રિપોર્ટસ મુજબ, આ ઘટના મધ્ય પ્રદેશના રીવામાં સિરમૌર ચોક પાસે થઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે આ શખ્સ પોલીસના સફેદ રંગના પેન્ટને લાલ કપડાથી સાફ કરી રહ્યો છે. જ્યારે શખ્સે મહિલા પોલીસ કર્મીના પેન્ટને સાફ કરી નાખ્યુ તો તેણે શખ્સને જોરથી ઝાપટ મારી દીધી અને જતી રહે છે. પોલીસ કર્મીએ પોતાના ચહેરા પર ચારે બાજુથી દુપટ્ટો લપેટ્યો હોવાથી તેનું મોઢુ જોઈ શકાતુ નથી. ત્યારબાદ તેની ઓળખ હોમગાર્ડના એક કોન્સ્ટેબલ શશિ કલા તરીકે થઈ. જેને કલેક્ટરના કાર્યાલયમાં રજૂ કરવામાં આવી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Meme wala (@memewalanews)

રીવાના એડિશનલ એસપીનું આવ્યું મોટુ નિવેદન

રીવાના એડિશનલ એસપી શિવ કુમારે કહ્યું, અમે વીડિયો જોયો છે અને એવુ લાગે છે કે એક શખ્સને અધિકારીનુ પેન્ટ સાફ કરવા મજબૂર કરવામાં આવી રહ્યો છે. મહિલા પોલીસ કર્મીએ ઝાપટ મારીને ત્યાંથી નિકળી જાય છે. જો કોઈ આ સંદર્ભે મારી પાસે ફરિયાદ લઇને આવે છે તો અમે તપાસ કરીશું. સોશિયલ મીડિયામાં આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર મીમવાલા ન્યુઝે શેર કર્યો છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ