બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / farmer of Radhanpur died in an accident in Patan

પાટણ / ખેડૂત જણસી વેચવા ગયો અને જીવ ગયો.! સમી નજીક પિકઅપ અને ટ્રકની ટક્કરમાં તાત કાળનો કોળિયો બન્યો, પરિવારમાં આક્રંદ

Dinesh

Last Updated: 05:43 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણના સમી નજીક પિકઅપ ડાલા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા રાધનપુરના ખેડૂતનું મોત થયું છે

  • સમી નજીક હાઇવે પર અકસ્માત
  • પિકઅપ ડાલુ અને ટ્રક વચ્ચે અકસ્માત
  • અકસ્માતમાં રાઘનપુરનાં ખેડૂતનું મોત

રાજ્યમાં રોડ અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. આજે પાટણમાં કમકમાટી ભર્યા અકસ્માત સર્જાયું છે. પાટણના સમી નજીક પિકઅપ ડાલા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં રાધનપુરના ખેડૂતનું મોત થયું છે.

મૃતકની તસવીર

પાટણમાં પિકઅપ ડાલા અને ટ્રક વચ્ચે અકસ્માત
પાટણના સમી નજીક પિકઅપ ડાલા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં રાધનપુરના ખેડૂત દશરથજી ઠાકોરનું મોત થયું છે. ઉંઝા માર્કેટયાર્ડમાં ખેત પેદાશનું વેચાણ કરવા પહોંચેલા ખેડૂતનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે.પરિવારમાં આક્રંદ છવાયો છે

દ્વારકામાં મીની બસ પલટી મારી
હર્ષદ-ગાંધવી રોડ પર ગરુકૃપા હોટેલ નજીક મીની બસ પલટી મારી છે. હાઇવે પર પશુ આડે આવતા બસચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.મીની બસમાં સવાર 8 મુસાફરોને ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડાયા છે

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ