બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Everyone in the team drank, but I was disgraced claims former cricketer Praveen Kumar

મોટો દાવો.. / દારૂ બધા પીતાં હતા પણ બદનામ ખાલી મને એકને કર્યો...: ભારતના પૂર્વ ક્રિકેટરનો નવો ધડાકો

Pravin Joshi

Last Updated: 01:48 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2000નો દશક ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ જ સુવર્ણકાળ હતો. 2000 ના દાયકાના એક ખેલાડીએ તેના ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ પર દારૂ પીવાનો આરોપ લગાવ્યો છે. આ ક્રિકેટરની કારકિર્દી લાંબો સમય ટકી શકી નહીં.

  • 2000નો દશક ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ જ સુવર્ણકાળ હતો
  • નાના શહેરોના ઘણા ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે રમતા હતા
  • પ્રવીણ કુમાર 2000ના દાયકાના ખેલાડી હતા
  • ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ પર દારૂ પીવાનો આરોપ લગાવ્યો 

નવી દિલ્હી. 2000નો દશક ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ જ સુવર્ણકાળ હતો. તે સમયે નાના શહેરોના ઘણા ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે રમતા હતા. દેશમાં ક્રિકેટ એટલું લોકપ્રિય હતું કે લોકો તેને જોવાનું પસંદ કરતા હતા. પ્રવીણ કુમાર 2000ના દાયકાના ખેલાડી હતા. જેની કારકિર્દી લાંબો સમય ટકી શકી નહીં. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે તેના ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ પર દારૂ પીવાનો આરોપ લગાવ્યો હતો. એક ખાનગી ન્યુઝ સાથે વાત કરતા મેરઠના પ્રવીણ કુમારે કહ્યું, જ્યારે હું ભારતીય ટીમમાં હતો, ત્યારે સિનિયરો કહેતા હતા કે પીવું નહીં, આ ન કરવું કે આવું ન કરવું. બધા કરતા હતા પણ વાત એક જ સામે આવી કે હું જ પીતો હતો અને પછી હું બદનામ થયો. આ દરમિયાન પ્રવીણને એ પણ પૂછવામાં આવ્યું કે શું સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી જેવા સિનિયરોએ તેને દારૂ ન પીવા માટે કહ્યું હતું?

Topic | VTV Gujarati

મારી છબી ખરડાઈ : પ્રવીણ

આના જવાબમાં પ્રવીણે કહ્યું, ના, હું કેમેરામાં મારું નામ લેવા માંગતો નથી. પીકેને કોણે બદનામ કર્યો છે તે બધા જાણે છે. દરેક વ્યક્તિ તેને ઓળખે છે. જેઓ મને અંગત રીતે જાણે છે. તેઓ જાણે છે કે હું કેવો છું. મને ખરાબ દર્શાવવામાં આવ્યો હતો.

 

પ્રવીણ કુમારની કારકિર્દી

તમને જણાવી દઈએ કે પ્રવીણ કુમારે ભારત માટે અત્યાર સુધીમાં 6 ટેસ્ટ, 68 વનડે અને 10 ટી-20 મેચ રમી છે. આ દરમિયાન આ ફાસ્ટ બોલરે અનુક્રમે 27, 77 અને 8 વિકેટ ઝડપી છે. તેણે વનડેમાં પણ અડધી સદી ફટકારી છે. સારા આંકડા હોવા છતાં તેની કારકિર્દી લાંબો સમય ટકી શકી નહીં. IPLમાં પ્રવીણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઈઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઈલેવન પંજાબ જેવી ટીમો માટે પણ રમી ચૂક્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ