ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / એવી ફિલ્મો, જેમાં ઈન્ટીમેટ સીનની તો કમી જ નથી, એકમાં તો કપલ બાથરૂમમાં જ...!

મનોરંજન / એવી ફિલ્મો, જેમાં ઈન્ટીમેટ સીનની તો કમી જ નથી, એકમાં તો કપલ બાથરૂમમાં જ...!

Published By: Shilpa Parmar

Last Updated: 06:07 PM, 17 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Best Romantic Scene Movies : જો તમે પણ રોમેન્ટિક અને ઈન્ટીમેટ સીનથી ભરપૂર ફિલ્મો જોવા માંગો છો તો જાણી લો આ તેલુગુ ફિલ્મો વિશે જેમાં દેખાડ્યા છે ભરપૂર ઇન્ટીમેટ સીન, એકમાં તો બાથરૂમમાં જ શરૂ થઈ ગયો કપલ. જુઓ લિસ્ટ.

ADVERTISEMENT

સાઉથની ફિલ્મો હંમેશાથી પોતાની રોમેન્ટિક વાર્તા અને ઇમોશનલ ડ્રામા માટે જાણીતી રહી છે. કેટલીક એવી ફિલ્મો છે જેના કેટલાક સીન જોઈને તમે મદહોશ થઈ જશો. જાણી લો આવું જ એક ખાસ રોમેન્ટિક અને ઈન્ટીમેટ સીનથી ભરપૂર ફિલ્મોનું લિસ્ટ. જેમાં ટોલીવુડના બેસ્ટ રોમેન્ટિક સીનને સામેલ કરવામાં આવ્યા છે.

ફિલ્મના આ સીનએ દર્શકોને સ્ક્રીન સાથે જોડી રાખ્યા છે અને પોતાની ઇન્ટેન્સ કેમેસ્ટ્રી સાથે દર્શકોના દિલ પર ઊંડી છાપ છોડી છે.

આ ફિલ્મોમાં એવા ઘણા સીન બતાવવામાં આવ્યા છે, જે દર્શકોને લાંબા સમય સુધી યાદ રહેશે. ક્યારેક નિર્દોષ પ્રેમ, ક્યારેક પેશન અને ક્યારેક ઇન્ટેન્સ ઇન્ટીમેટ સીન, દરેક સીનએ રોમાન્સને એક અલગ અંદાજમાં રજૂ કર્યો છે.

bold-seen-telugu-movie

એક મીની કથા

એક મીની કથા ફિલ્મ હાસ્ય અને રોમાન્સનું શાનદાર કોમ્બિનેશન છે, જેમાં પ્રેમની નિર્દોષતા પણ છે અને સંબંધોની મૂઝવણ પણ છે.

ગમ્માથુ

આ ફિલ્મમાં મિત્રતા અને પ્રેમનો દિલને સ્પર્શી જતો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે, જે રોમેન્ટિક સીનને વધુ ખાસ બનાવી દે છે. તમે આ મૂવીને એમેઝોન પર ઓનલાઈન જોઈ શકો છો.

ઇ રોજુલો

આ એક યુવા પેઢી માટેની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે, જેને પોતાના વાસ્તવિક અંદાજ અને અલગ અંદાજથી યુવાનોને ખૂબ આકર્ષ્યા હતાં.

બાબુ બાગા બિઝી

આ ફિલ્મ પોતાના બોલ્ડ અને ઇન્ટેન્સ રોમેન્ટિક સીન માટે જાણીતી છે, જેણે તેલુગુ મૂવીમાં એક અલગ ઓળખ ઉભી કરી છે. તમે આ મૂવીને એમેઝોન પર ઓનલાઈન જોઈ શકો છો.

Babu-Baga-Busy

સકલ ગુણાભિરામ

આ ફિલ્મમાં સંબંધોની લાગણી અને પ્રેમનો ભાવનાત્મક સ્પર્શ દર્શાવવામાં આવ્યો છે, જે દર્શકોના દિલને સ્પર્શી જાય છે.

લવર્સ ડે

આ ફિલ્મના રોમેન્ટિક સીનએ યુવા દિલોની ધડકનોને સ્પર્શી છે, અને આજે પણ આ સીન દર્શકોમાં ખૂબ લોકપ્રિય છે.

ઇષ્ટાંગા

આ ફિલ્મ પોતાના મીઠા રોમેન્ટિક સીન અને સંબંધિત લવ સ્ટોરી માટે ખાસ બની જાય છે.

આ ફિલ્મોની લોકપ્રિયતા

આમાંથી ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખૂબ હિટ રહી છે અને કેટલીક ફિલ્મો તેના બોલ્ડ કન્ટેન્ટના કારણે વધુ ચર્ચામાં જોવા મળી હતી. ખાસ કરીને Babu Baga Busy અને Ek Mini Katha પોતાના અનોખા વિષય અને ઇન્ટીમેટ સીનને કારણે ખૂબ ચર્ચિત રહી.

વધુ વાંચો : 'Kantara ચેપ્ટર 1'ને માત્ર 15 દિવસ જ બાકી, 30 દેશોમાં થશે રિલીઝ, છતાંય ટ્રેલર હજુ બાકી!

યુવાનોને આ ફિલ્મોમાં મસ્તી, અનોખા ડાયલોગ્સ અને બોલ્ડ સીન ખાસ આકર્ષી શક્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tollywood Romantic Movies Telugu Movies Bold Scenes Best Romantic Scenes in Telugu Films

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ