બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / eat these 5 things daily to prevent allergies in the summer season

હેલ્થ / ઉનાળાની સિઝનમાં એલર્જીથી બચવાના જાણી લો ઉપાય, આ 5 વસ્તુઓ ખાઓ અને થઈ જાઓ ટેન્શન ફ્રી

Bijal Vyas

Last Updated: 07:46 PM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક અભ્યાસમાં ખુલાસો થયો છે કે, હળદરમાં કરક્યૂમિન એલર્જીના લક્ષણો ઓછુ કરવા માટે કારગર છે. તેથી રાત્રે સૂતી વખતે રાત્રે હળદરવાળુ દૂધ પીવુ જોઇએ.

  • રાત્રે સૂતી વખતે દૂધમાં હળદર મિક્સ કરીને તેનું સેવન કરો
  • ઉનાળાની સિઝનમાં એલર્જીની સમસ્યાને દૂર કરવામાં ડુંગળીનું સેવન કરો
  • ટામેટાના સેવનથી એલર્જીમાં બહુ ઝડપથી આરામ મળશે

એલર્જી સામાન્ય સમસ્યા છે આ સ્થિતિમાં વ્યક્તિએ ત્વચા પર ખંજવાળ, બળતરા અને ગળામાં ખરાશ થઇ શકે છે. તેવામાં ધૂળ, માટી, પ્રદૂષણ, વાતાવરણમાં બદલાવ, દવા અને ખાન-પાનની અમુક વસ્તુઓથી થાય છે. આ વસ્તુઓને ઇમ્યુનિટી સ્વીકાર કરાતુ નથી. તેના કારણે રિએક્શન આવી શકે છે, જેનાથી એલર્જીની સમસ્યા હોય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે પોતાની ડાયટમાં આ વસ્તુઓને જરુરથી સામેલ કરો...

- અનેક શોધામાં ખુલાસો થયો છે કે હળદરમાં રહેલ કરક્યૂમિન એલર્જીના લક્ષણોને ઓછા કરવા માટે ફાયદાકારક હોય છે. તે માટે રાત્રે સૂતી વખતે દૂધમાં હળદર મિક્સ કરીને તેનું સેવન કરો. આ ઉપાયને અપનાવવાથી એલર્જીમાં આરામ મળે છે. 

- ડુંગળીમાં એન્ટી એલર્જિક ગુણ રહેલા છે, જે એલર્જીની સમસ્યાને દૂર કરવામાં સહાયતા કરે છે. તે માટે ઉનાળાની સિઝનમાં એલર્જીની સમસ્યાને દૂર કરવામાં ડુંગળીનું સેવન કરી શકાય છે. તેમાં અનેક જરુરી પોષક તત્વ હોય છે જે વિભિન્ન પ્રકારની બીમારીઓમાં ફાયદાકારક છે. 

-ટામેટા કેરોટીનોયડ રહેલ છે, જો શરીરમાં હિસ્ટામાઇનના ઉત્સર્જનને રોકવામાં સહાયક હોય છે. તેના સેવનથી એલર્જીમાં બહુ ઝડપથી આરામ મળશે. તે માટે કાચા ટામેટાનું સેવન કરો. તમે ઇચ્છો તો ડુંગળી અને ટામેટાનું સલાડ બનાવીને તેનુ સેવન કરી શકો છો. 

- એલર્જીની સમસ્યાને દૂર કરવા માટે વિટામીન-સી રિચ ફ્રૂટ્સનું સેવન કરો. તેના સેવનથી પ્લાજ્મા એસ્કોર્બિક એસિડ વધે છે. તેનાથી એલર્જીમાં ઝડપથી આરામ મળે છે. 

- એલર્જીની સમસ્યાને દૂર કરવા માટે આદુનું સેવન કરી શકો છો. તેમાં જિંજરોલ હોય છે, જે એલર્જીને દૂર કરવામાં મદદ કરે છે. તેના સેવનથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે. તેના માટે આદુવાળી ચા અને કાઢાનું સેવન કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ