બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / E-highways to be introduced in India soon, says Nitin Gadkari; know how they will work

ટેકનોલોજી / દેશમાં સોલર એનર્જીથી ચાલતા ઈલેક્ટ્રીક હાઈવે બનશે, નીતિન ગડકરીએ સરકારનો પ્લાન જાહેર કર્યો

Hiralal

Last Updated: 08:39 PM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં એવું જણાવ્યું કે દેશમાં ઈલેક્ટ્રીક હાઈવે બનાવવા પર સરકાર કામ કરી રહી છે.

  • સોલર એનર્જીથી ચાલતા ઈલેક્ટ્રીક હાઈવે બનાવવાનો સરકારનો પ્લાન 
  • દેશની જાહેર પરિવહન વ્યવસ્થા વીજળીથી ચાલતી કરવાનો હેતુ
  • ભારે લોડ વહન કરનાર ટ્રક અને બસોનું ચાર્જિંગ થઈ જશે સરળ 
  • હાલમાં 26 ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેનું નિર્માણ ચાલી રહ્યું છે 

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે કહ્યું હતું કે, સરકાર સૌર ઊર્જાથી ચાલતા ઇલેક્ટ્રિક હાઇવે વિકસાવવા પર કામ કરી રહી છે, જે હેવી-ડ્યુટી ટ્રક અને બસોના ચાર્જિંગની સુવિધા આપશે.ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (આઈએસીસી) દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા ગડકરીએ ઈલેક્ટ્રીક હાઈવનો પ્લાન જાહેર કર્યો હતો. ગડકરીએ કહ્યું કે સરકાર દેશની જાહેર પરિવહન સિસ્ટમ વીજળી આધારિત બનાવવા માગે છે. સરકાર ઇલેક્ટ્રિક ગતિશીલતા માટે સૌર અને પવન ઉર્જા આધારિત ચાર્જિંગ સિસ્ટમ્સને ભારપૂર્વક પ્રોત્સાહિત કરી રહી છે.

સૌર ઊર્જાથી ચાલતા ઈલેક્ટ્રીક હાઈવે બનાવાશે 
ગડકરીએ કહ્યું કે અમે ઇલેક્ટ્રિક હાઇવે વિકસાવવા પર પણ કામ કરી રહ્યા છીએ, જે સૌર ઊર્જાથી સંચાલિત થશે અને સફરમાં ભારે-ડ્યુટી ટ્રક અને બસોના ચાર્જિંગની સુવિધા આપશે. આ ઉપરાંત ઓવરહેડ પાવર લાઇન દ્વારા પણ ભારે વાહનોને વીજળીનો પૂરવઠો મળી રહેશે. 

26 ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેનું નિર્માણ
ગડકરીએ 26 ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે બાંધવાની પણ વાત કરી છે. તેમણે કહ્યું કે સરકાર ટોલ પ્લાઝાને સૌર ઉર્જાથી સંચાલિત કરવાની દિશામાં પણ કાર્યરત છે આ માટે 26 ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેનું નિર્માણ ચાલી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ