બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / DyCM Nitin Patel statement in the Umiya Dham program

અમદાવાદ / ઉમિયા ધામના કાર્યક્રમમાં DyCM નીતિન પટેલનું નિવેદન મને એકલો પાડવાના...

Intern

Last Updated: 03:58 PM, 1 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. જ્યારે હવે નિતીન પટેલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અમદાવાદમાં યોજાયેલા માં ઉમિયાના કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું છે અને કહ્યું કે મને એકલો પાડવાના પ્રયાસ થઈ રહ્યાં છે.

  • નિતીન પટેલ ફરી એકવાર ચર્ચામાં
  • નિતીન પટેલના નિવેદને કોના પર કર્યો ઈશારો
  • અગાઉ પણ આવા નિવેદનોને લઈને ચર્ચામાં રહ્યાં છે

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં જ અમદાવાદમાં યોજાયેલા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના માં ઉમિયાના શિલાન્યાસ કાર્યક્રમ વખતે નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે કે મને એકલો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ સમયની સાથે હું યાદ આવી જ જાઉં છું. કારણ કે માં ઉમિયાના મારા પર આર્શિવાદ છે. તમે ટીવી અને ન્યુઝપેપરમાં જોતા જ હશો કે એક બાજુ હું એકલો અને બીજી બાજુ બધા છે. અહી એમ જ નથી પહોચાતું.

પરંતુ આજે હું તમારા બધાના સહયોગથી બોલું છું. અને એક પક્ષના કાર્યકર તરીકે બોલું છું. બધી જગ્યાએ મને જે યાદ આવવાનું હોય તે આવી જ જાય. કારણ કે માં ઉમિયાના મારા પર આર્શિવાદ છે. બીજા ઘણાં નથી ગમતું અને બધી વાતો ભુલાવા મથે છે પણ નિતીનભાઈ ભૂલતા નથી. 

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના આ નિવેદન બાદ ફરી એકવાર તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. અને અગાઉ પણ નિતીનભાઈ આવા નિવેદનોના કારણે ચર્ચામાં રહ્યાં છે પરંતુ હવે જોવાનું તે રહેશે કે નિતીનભાઈનો આ વખતે કોના તરફ ઈશારો જઈ રહ્યો છે.

 

આ સમગ્ર કાર્યક્રમમાં જીતુ વાઘાણી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ અનેક ધારાસભ્યો હાજર હતાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ