બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dwarka Proclamation by Additional Collector, ban on movement of people on 21 islands

નિર્ણય / દ્વારકાના 21 ટાપુ અવર-જવર પર લગાવ્યો પ્રતિબંધ, જાણો કેમ લેવાયો મોટો નિર્ણય

Dinesh

Last Updated: 04:35 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dwarka news: દ્વારકાના અધિક કલેક્ટરે દરિયા કિનારે આવેલા 21 ટાપુઓ પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવ્યો છે

દરિયાના રસ્તે થતી દેશ-વિરોધી પ્રવૃત્તિ અટકાવવા દ્વારકાના અધિક કલેક્ટરે મોટો નિર્ણય લીધો છે. કલેક્ટરે દરિયા કિનારે આવેલા 21 ટાપુઓ પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવ્યો છે. 3 જૂન સુધી લોકોને અવર-જવર ન કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

દેશ-વિરોધી પ્રવૃત્તિ અટકાવવા જાહેરનામું

દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુ આવેલા છે જેમાં ફકત 2 ટાપુ પર જ માનવ વસાહત છે. જ્યારે 22 ટાપુઓ પર માનવ વસાહત નથી. ત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે દ્વારકા અધિક કલેક્ટરે 21 ટાપુઓ પર લોકોની અવર જવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. દેશની સુરક્ષાની દ્વષ્ટિએ નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી છે. 

વાંચવા જેવું:  રૂપાલા સામે કોંગ્રેસ ઉતારશે દિગ્ગજ ઉમેદવાર, 3 સંભવિત નામમાંથી એક ફાઇનલ, ભાજપ ટેન્શનમાં

3 જૂન સુધી અમલમાં રહેશે જાહેરનામું

આ 21 નિર્જન ટાપુ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ન ધરે તે બાબતે સુરક્ષા વ્યસ્થા ચુસ્ત કરાઇ છે. અત્રે જણાવીએ કે થોડા સમય અગાઉ જ સમુદ્રી વિસ્તારો પર મેગા ડીમોલિશન પણ હાથ ધરાયું હતું. ત્યારે હાલ તારીખ 03 જૂન 2024 સુધી 21 ટાપુ પર અવર જવરની રોક લગાવી તંત્રએ સુરક્ષા સઘન કરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ