બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dwarka fire incident family four dead residential building

દુર્ઘટના / દ્વારકામાં એક જ પરિવારના 4 સભ્યો આગમાં હોમાયા, દાદી, પતિ-પત્ની અને સાત મહિનાની બાળકીનું મોત

Ajit Jadeja

Last Updated: 10:01 AM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદિત્ય રોડ પર રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી હતી

Four Killed Dwarka Fire :દ્વારકામાં આદિત્ય રોડ પર રહેણાંક મકાનમાં આગની ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજતા ચકચાર મચી છે. શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી હતી. જેમાં દાદી, પતિ-પત્ની અને સાત માસની બાળકી ભડથુ થયા છે. ગૂગળી બ્રહ્મ સમાજના ચાર લોકોના મોતથી ગમગીની છવાઇ છે. બનાવ બાદ દ્વારકા હોસ્પિટલમાં સમાજના લોકો એકત્રિત થયા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પલવારમાં પરિવાર ભડથુ

દ્વારકામાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં સાત મહિનાની પુત્રી, પતિ-પત્ની અને દાદીનો સમાવેશ થાય છે. વહેલી સવારે પરિવાર ઘરમાં સુતો હતો ત્યારે અચાનક શોર્ટ સર્કિટ થયુ હતું. જેમાં ઘરમાં આગ લાગી હતી. આગના કારણે ધુમાડો ઘરમાં ચારે તરફ ફેલાઇ ગયો હતો જેથી પરિવારનો શ્વાસ રુધાવા લાગ્યો હતો. એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં પવન કમલેશ ઉપાધ્યાય (30 વર્ષ), પવન ઉપાધ્યાય (27 વર્ષ), ધ્યાના ઉપાધ્યાય (7માસ) અને પવનની માતા ભામિનીબેન ઉપાધ્યાય છે. આગની ઘટના વહેલી સવારે બની હતી જ્યારે શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગી હતી.

આ પણ વાંચોઃ સાયલા ચોટીલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પશુ સાથે અથડાતા કાકા-ભત્રીજાનું મોત

વર્ષો પહેલા આગે મહિલાનો જીવ લીધો હતો

દ્વારકામાં આગની પહેલી ઘટના નથી વર્ષો પહેલી ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ ભભૂકી હતી ત્યારે મકાનમાં સવારે આગ લાગતા મહિલાનું મોત નીપજ્યુ હતું. તેમજ  રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં વહેલી સવારે કોઇ કારણોસર આગ ભભુકતા ગંભીર રીતે દાજી જવાથી મહીલાનુ ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયુ હતુ. જયારે આગલા રૂમમાં નિદ્રાધીન છ વર્ષનો બાળક ગુંગળાઇ જવાથી સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો હતો. ત્યારે આજે ફરી લાગેલી આગે દ્વારકામાં વર્ષો જુની ઘટનાની યાદ તાજી કરાવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ