બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Drugs worth 5338 crore seized in two years in Gujarat, 102 arrested Government reply in the Assembly

ગાંધીનગર / ગુજરાતમાં બે વર્ષમાં ઝડપાયું 5338 કરોડનું ડ્રગ્સ, 102ની ધરપકડ: સરકારનો વિધાનસભામાં જવાબ

Dinesh

Last Updated: 06:06 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Assembly session: છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું, જેમાં દ્રારકામાંથી રૂપિયા 1 લાખ 76 હજારનું MD ડ્રગ્સ ઝડપાયું છે

  • MLA ચૈતન્યસિંહ ઝાલાના સવાલ પર ગૃહરાજ્ય મંત્રીનો જવાબ
  • વર્ષ 2022-23માં NDPSના 512 કેસ નોંધાયા
  • ગુજરાતમાંથી કુલ 5338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું 


વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિવિધ મુદ્દે સવાલો-જવાબો થઈ રહ્યાં છે. ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા NDPS અને ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સવાલ કરવામાં આવ્યો હતો. જે સવાલના જવાબમાં ગૃહરાજ્ય મંત્રીએ જવાબ આપતા કેટલાક આંકડા રજૂ કર્યા હતાં. જે મુજબ ગુજરાતમાં વર્ષ 2022-23માં NDPSના 512 કેસ નોંધાયા છે. 

પ્રતિકાત્મક તસવીર

ડ્રગ્સના કેસમાં કુલ 102 લોકની ધરપકડ
જ્યારે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. તેમણે વધુમાં આંકડા રજૂ કરતા દ્રારકામાંથી બે વર્ષમાં રૂપિયા 1 લાખ 76 હજારનું MD ડ્રગ્સ ઝડપાયું છે. દ્રારકામાંથી કુલ રૂપિયા 2 લાખ 40 હજારથી વધુ કિમંતના કફ સીરપના 1622 નંગ જપ્ત કરાયા છે. સાથો સાથ દ્રારકામાં 15,વડોદરા શહેર અને ગ્રામ્યમાંથી 87 લોકોની ધરપકડ કરાઇ છે. વડોદરા શહેરમાંથી રૂપિયા 56 લાખ 32 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું.  વડોદરા ગ્રામ્યમાંથી રૂપિયા 25 લાખ 37 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયુ જ્યારે દ્વારકા નજીક સમુદ્ર બોર્ડર હોવાથી તેને વિજિલન્ટ એરિયા તરીકે રખાયો છે. વિધાનસભા ગૃહમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના સવાલ પર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આંકડા સહિતનો જવાબ રજૂ કર્યો હતો.

વિધાનસભા ગૃહમાં વિપક્ષ કોંગ્રેસની સંપૂર્ણ ગેરહાજરી,સરકારે કહ્યું ટીકા બાદ  બાબત પણ સાંભળો, આવ્યો વળતો જવાબ | Absence of opposition Congress was seen  in the assembly ...

વાંચવા જેવું: બેદરકારી બેકાબૂ ? માંડલ બાદ રાધનપુરમાં અંધાપાકાંડ, મોતિયાના ઓપરેશન બાદ 5 દર્દીઓને તકલીફ

જૂનાગઢ રેતીની ચોરીનો પ્રશ્ન
વિધાનસભામાં અન્ય એક મુદ્દો પણ ચર્ચાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લાની નદીઓમાંથી અધ્ધધ રેતીની ચોરીના આંકડાઓ સામે આવ્યા હતાં.  જૂનાગઢ જિલ્લાની નદીઓમાંથી બે વર્ષમા 1280 મેટ્રિક ટન રેતીની ગેરકાયદે ચોરી થઈ છે.  જે ગેરકાયદે રેતી ચોરી કરતા 14 વાહનો જપ્ત કરવામાં આવ્યા અને 23 ઈસમોને પકડી નજીવો દંડ વસૂલી પણ કરાઈ હતી. આ સવાલ કોંગ્રેસ ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે આ સવાલ પર સરકારે જવાબ આપ્યો હતો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ