ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / Banker Skin Clinicનાં સ્થાપક ડૉ. શૈલી બેન્કરે પરિવાર સાથે ઉજવી દિવાળી, ગ્રીન ટ્રેડિશનલ લુકમાં શેર કરી સુંદર તસવીરો

photo-story

7 ફોટો ગેલેરી

Diwali Celebration / Banker Skin Clinicનાં સ્થાપક ડૉ. શૈલી બેન્કરે પરિવાર સાથે ઉજવી દિવાળી, ગ્રીન ટ્રેડિશનલ લુકમાં શેર કરી સુંદર તસવીરો

Last Updated: 12:53 PM, 9 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અમદાવાદનાં ડર્મેટોલોજિસ્ટ ડૉ. શૈલી બેન્કરે પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી છે. પતિ અને બાળકો સાથેની તસવીરોમાં તેમનો ગ્રીન ટ્રેડિશનલ લુકની સુંદર ઝલક જોવા મળી.

1/7

photoStories-logo

1. પરિવાર સાથે દિવાળીની ઉજવણી

ડૉ. શૈલી બેન્કરે પરિવારના સભ્યો સાથે ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ફૂલોથી સજાવેલા આંગણામાં પરિવાર સાથે પોઝ

રંગબેરંગી ફૂલોથી સજાવેલા આંગણામાં પરિવાર સાથે જોવા મળ્યાં ડૉ. શૈલી બેન્કર, દિવાળીની ઉજવણીની સુંદર ઝલક તસવીરોમાં કેદ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. બાળકો સાથે વિતાવી ખાસ પળો

દિવાળીના તહેવારમાં બાળકો સાથે સમય વિતાવતાં જોવા મળ્યાં ડૉ. શૈલી બેન્કર, પરિવાર સાથેની તસવીરમાં જોવા મળ્યો ઉત્સવનો ઉમંગ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પરિવાર સાથેની તસવીરમાં દેખાયો ખુશીનો માહોલ

પતિ અને બાળકો સાથે ડૉ. શૈલી બેન્કરે કરાવ્યું ખાસ ફોટોશૂટ, પરંપરાગત પોશાકમાં પરિવારની તસવીર બની આકર્ષણનું કેન્દ્ર.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ગ્રીન ટ્રેડિશનલ લુકમાં શૈલી બેન્કર

ગ્રીન રંગના સુંદર પરંપરાગત આઉટફિટમાં ડૉ. શૈલી બેન્કરનો આકર્ષક અંદાજ, ફૂલોની સજાવટ વચ્ચે શેર કરી તસવીરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. પતિ સાથે ડૉ. શૈલી બેન્કરની સુંદર તસવીર

દિવાળીના ખાસ અવસરે પતિ સાથે ડૉ. શૈલી બેન્કરે કરાવ્યું ફોટોશૂટ, ગ્રીન કલરના ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યો કપલનો સુંદર અંદાજ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. કોણ છે ડૉ. શૈલી બેન્કર?

ડૉ. શૈલી બેન્કર અમદાવાદનાં જાણીતા ડર્મેટોલોજિસ્ટ (ત્વચા રોગ નિષ્ણાત) અને કોસ્મેટોલોજિસ્ટ છે. તેઓ Banker Skin Clinicનાં સ્થાપક છે. સિંગાપોરના National Skin Centreમાંથી વિશેષ તાલીમ મેળવનાર ડૉ. શૈલી બેન્કર સ્કિન કેર, લેસર ટ્રીટમેન્ટ, હેર રિસ્ટોરેશન અને આધુનિક એસ્થેટિક ટ્રીટમેન્ટ ક્ષેત્રે કાર્યરત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dr Shailee Banker Diwali Shailee Banker Photos Shailee Banker Traditional Look
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ